28/03/2026
શ્રી સોરઠીયા કુંભાર સમાજ મુંબઈ આયોજીત શ્રી રામદેવજી મહારાજનો બારપહોર પાટોત્સવ નિમિત્તે શ્રી શ્રીબાઈ ધામ તાલાલા પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળીયા, ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ ચાવડા, ઓડિટર શ્રી કેતનભાઈ સવનીયા અને રાજકોટ પ્રમુખશ્રી ભાવેશભાઈ ગઢવાનાએ હાજરી આપેલ જે અંતર્ગત મુંબઈ પ્રજાપતિ સમાજ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.....