Aarambh Charitable Trust

Aarambh Charitable Trust “We make a living by what we get,
But we make a life by what we give.”

25/05/2026

Help to the needful children's for their Education.

25/05/2026
24/04/2026
24/04/2026

Hot Save Bird

આવતા વર્ષ જૂન - 2026 માટેના કિટ વિતરણના પ્રોજેક્ટની દાનની નોંધણી શરુ કરેલ છે...જેમાં...ચોપડામાં (1) Rs. 3,000/- વાળી 96 ...
21/04/2026

આવતા વર્ષ જૂન - 2026 માટેના કિટ વિતરણના પ્રોજેક્ટની દાનની નોંધણી શરુ કરેલ છે...જેમાં...ચોપડામાં
(1) Rs. 3,000/- વાળી 96 જાહેરાત
(2) Rs. 5,000/- વાળી 24 જાહેરાત
(3) Rs. 7,500/- વાળી 10 જાહેરાત
જાહેરાત ન આપવા ઇચ્છતા દાતા માટે...
(4) પાણીની બોટલ માટે Rs. 150/- ની એક એવી રીતે ગુણાંકમાં 5...10...15...100 આપ ઈચ્છો તે રીતે દાન આપી શકો છો.

(5) લંચબોક્સ માટે Rs. 50/- ના ગુણાંકમાં 10...20...30...100...200 આપ ઈચ્છો એ રીતે દાન આપી શકો છો.

(6) સ્કૂલબેગ માટે Rs. 15,000/- નો એક બ્લોક જેમાં આપ જે નામ આપશો તે બેગ પર 3 ઇંચના પટ્ટામાં 60 બેગ પર પ્રિન્ટિંગ કરીશું. એવા 17 દાતાની જરૂર છે. (એક નામના 60 કરતાં વધારે બેગ પણ આપી શકો છો)
નાણાં આપવાની અત્યારે ઉતાવળ નથી પણ નોંધણી થાય તો એડવાન્સમાં ડિઝાઇન કે ઓર્ડરનું કામ થઇ શકે.

આપ આપના કે આપના સ્વજનના જન્મદિવસ, સગાઈદિવસ, લગ્નદિવસ કે શ્રદ્ધાંજલિ નિમિત્તે દાન આપી આ સુંદર કાર્યમાં સહભાગી બનો એવી મારી આપને વિનંતી છે.

આપનો... કીર્તિ ગુર્જર 9427666791 / 8490848460
સંસ્થાપક અને પ્રમુખ : આરંભ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ (ગુજરાત)

With Hardik Tamaliya – I just got recognized as one of their top fans! 🎉
15/02/2026

With Hardik Tamaliya – I just got recognized as one of their top fans! 🎉

Shout out to my newest followers! Excited to have you onboard! Hardik Tamaliya, Irfan Parmar, Dinesh Detroja, Chandu Dha...
11/02/2026

Shout out to my newest followers! Excited to have you onboard! Hardik Tamaliya, Irfan Parmar, Dinesh Detroja, Chandu Dharjiya, Mehul Metaliya, Alpesh Parmar, Hina Vaghela, Ashok Kanzariya, Tejal Makwana, Chhaya Muliya, Prahalad Tamaliya, JJ Muliya, Bhailal Gurjar, Vijay Chihala, Narendra Baria, Shilpa Lakhtariya, Adaraj School

Address

53, Shivranjani Society, Shivranjani Cross Road
Satelite
380015

Alerts

Be the first to know and let us send you an email when Aarambh Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Aarambh Charitable Trust:

Share