Shri Giriraj Seva Trust Jam Raval

Shri Giriraj Seva Trust Jam Raval Shri Giriraj Seva Trust Jam Raval by Vinubhai Gokani

11/04/2026

18 1 2026
08/01/2026

18 1 2026

શ્રી યોગેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ – જામ રાવલઆયોજિતશરીરમાં થતા વિવિધ દુઃખાવાના રોગોના વિનામૂલ્યે નિદાન કેમ્પઆથી રાવલ તથા આજુબ...
30/12/2025

શ્રી યોગેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ – જામ રાવલ
આયોજિત

શરીરમાં થતા વિવિધ દુઃખાવાના રોગોના વિનામૂલ્યે નિદાન કેમ્પ

આથી રાવલ તથા આજુબાજુના વિસ્તારના લોકોના લાભાર્થે શરીરમાં થતા વિવિધ દુઃખાવા જેવા કે કમરના દુઃખાવો, સાંધાનો દુઃખાવો વિગેરેના નિદાન માટે કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં અમેરિકા માં દુઃખાવાના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરતા જામ-રાવલના ડો. પી. એલ. રાજગુરુ (M.D.) તેમની સેવા આપશે.

શરીરમાં થતા દુઃખાવા માટે નિદાન કેમ્પ

---

કેમ્પ – ૧

તારીખ : ૩૧-૧૨-૨૦૨૪, મંગળવાર
સમય : સવારે ૬.૦૦ કલાક થી ૯.૦૦ કલાક
સ્થળ : શ્રી હનુમાનદ્વાર પ્રાથમિક શાળા,
પાણીની ટાંકી પાસે, હનુમાનદ્વાર, જામ-રાવલ

---

કેમ્પ – ૨

તારીખ : ૧-૧-૨૦૨૫, બુધવાર
સમય : સવારે ૬.૦૦ કલાક થી ૯.૦૦ કલાક
સ્થળ : શ્રી રાવલ તાલુકા શાળા – ૧,
બાલ કૃષ્ણ હવેલી સામે, જામ-રાવલ

---

:: નોંધ ::
જો અગાઉ કોઈ નિદાન કરાવેલ હોય તો તેના કાગળો સાથે લાવવા.

---

લી. પ્રમુખશ્રી તથા ટ્રસ્ટી મંડળી
શ્રી યોગેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ, જામ-રાવલ

Address

Jam Rawal/Bus Stand Office
Rawal
361325

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Giriraj Seva Trust Jam Raval posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share