Seva Bharti Saurashtra

Seva Bharti Saurashtra सेवा भारती सौराष्ट्र प्रान्त सेवाकार्य माहिती प्रचार ।

૧૮. ૦૧.૨૦૨૬રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું સૌરાષ્ટ્રમાં આગમન૦૦૦૦૦રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતા...
19/01/2026

૧૮. ૦૧.૨૦૨૬
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું સૌરાષ્ટ્રમાં આગમન
૦૦૦૦૦
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પ. પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું આજે સૌરાષ્ટ્ર પ્રાંતની મુલાકાત અર્થે રાજકોટ સેવાભારતી ભવન ખાતે આગમન થયું છે.




#વિશ્વ_સંવાદ_કેન્દ્ર_સૌરાષ્ટ્ર
Kindly Follow Us
Twitter:- VSK_SAU
YouTube:- vsk.saurashtra
Facebook:- Vishwa samvad kendra saurastra Samvad Kendra Saurashtra
Instagram:- vsk.saurashtra
Gmail:- [email protected]
Website:- https://vsksaurashtra.com/
Visit Our Profile For Such Type Of Content

सेवा भारती भवन 1 वर्ष पूर्ण ।भवन में चलते सेवा प्रकल्पों में 3 रुग्णालय आयुर्वेदिक रुग्णालय , होमियोपैथी रुग्णालय , एलोप...
14/01/2026

सेवा भारती भवन 1 वर्ष पूर्ण ।
भवन में चलते सेवा प्रकल्पों में 3 रुग्णालय आयुर्वेदिक रुग्णालय , होमियोपैथी रुग्णालय , एलोपैथि रुग्णालय , 3 महिला स्वावलंबन में सिलाई प्रशिक्षण केंद्र , सौदर्य प्रसाधन , महेंदी केंद्र , वाचनालय, लाइब्रेरी जैसे समाज उपयोगी अनेको सेवा प्रकल्पों की लोकार्पण को एक साल पूर्ण ।
नर सेवा नारायण सेवा ।

11/09/2025
નમસ્તે વર્તમાનમાં બનાસકાંઠા, પાટણ જિલ્લામાં જે પુર ની પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેમાં સંઘ સ્વયંસેવકો(RSS) દ્વારા સેવા કાર્...
10/09/2025

નમસ્તે
વર્તમાનમાં બનાસકાંઠા, પાટણ જિલ્લામાં જે પુર ની પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેમાં સંઘ સ્વયંસેવકો(RSS) દ્વારા સેવા કાર્ય કર્યું છે અને અવીરત ચસલું છે પીડિત પરિવારોને રાશનની કીટ અને અન્ય સહાય વિતરણ કરવામાં આવી છે.

આ નિમિત્તે આપણા ગુજરાતના પુર પીડિત સમાજ ને સહાયતા કરવા "સેવા ભરતી ગુજરાત"નો સંપર્ક કરીએ અને આપણે પણ સહયોગી બનીએ અને લોકો સુધી આ સેવાનો સંદેશ પહોંચાડી સહભાગી બનાવવા પ્રયાસ કરીએ .

02/09/2025

सुपोषित भारत
सुपोषण जागरूकता अभियान
पोषण माह (01 से 30 सितम्बर 2025)
सुपोषित भारत -समर्थ भारत

સેવાભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા  મહર્ષિ સુશ્રુત મેડિકલ સાધન સહાય કેન્દ્ર  આમરણ માં જ...
31/07/2025

સેવાભારતી ગુજરાત સંલગ્ન
ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા
મહર્ષિ સુશ્રુત મેડિકલ સાધન સહાય કેન્દ્ર આમરણ માં જેમાં જરૂરિયાતમંદો ને મેડિકલ ના સાધનો અર્થો પલંગ,વ્હીલચેર, કોમ્બોચેર, હોકર, વોટરબેડ, એરબેડ, ચાર પાયા વાળી લાકડી,યુરિન પોટ,બેડ પાન (ફુલપોટ) જેવા મેડિકલ જરૂરિયાત ના સાધનો જરૂરિયાતમંદો ને નિશુલ્ક જરુરીયાત ટાઈમ માટે વાપરવા આપવા માં આવશે.
સ્થળ આમરણ બસ સ્ટેન્ડ પાણી પરબ સામે રાખેલ છે. 🙏🙏

31/07/2025

परहित सरिस धर्म नहीं भाई ।
गोस्वामी तुलसीदास
जयंती की शुभकामनाएं।

29/07/2025
24/07/2025

हरियाली अमावस्या की हार्दिक शुभकामनाएं I

23/07/2025

लोकमान्य बाल गंगाधर तिलक जी और शहीद चंद्रशेखर आजाद जी
की जयंती पर कोटि-कोटि नमन ।

Address

Rajkot
360003

Website

Alerts

Be the first to know and let us send you an email when Seva Bharti Saurashtra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share