05/01/2026
જય માં ખોડલ
ખોડલધામ મંદિર કાગવડ ખાતે શ્રી સમસ્ત ગઢીયા પરીવાર યુવા સંગઠન-રાજકોટ દ્વારા આયોજીત સ્નેહમિલન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહીને સમસ્ત ગઢીયા પરીવારને શુભેચ્છાઓ પાઠવતા યુવા નેતા જયેશ રાદડીયા