દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા

  • Home
  • India
  • Rajkot
  • દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા Praful Parikh - 9925199096
Mukesh Doshi - 9825077725
Sunil Vora - 9825217320
Nalin Tanna - 9825765055
Anupam Doshi - 9428233796
Hasubhai Rachh - 9825227522

શ્રી સમપૅણ ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટની સ્થાપના શૈક્ષણીક, સામાજીક, સાંસ્કૃતિક, રચનાત્મક, તેમજ માનવતાવાદી પ્રવૃતિના હેતુથી તા.૨૯ સપ્ટેમ્બર ૧૯૯૭ ના રોજ કરવામાં આવી હતી. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનાં નેજા હેઠળ છેલ્લા બે દાયકાથી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી આજે સંસ્થાએ સમાજમાં સામાજીક સ્વીકૃતિ મેળવી છે.જેની મુખ્ય પ્રવૃતિ દેશ-વિદેશમાં ખ્યાતી પ્રાપ્ત "દીકરાનું ઘર" વૃધ્ધાશ્રમ છે.

23/12/2025

Mukesh Doshi Anupam Doshi Mital Khetani Sunil Vora Nalin Tanna Nidatt Barot Mayank Thakker Gaurang Thakker Hardevsinh Jadeja Kirit Patel

https://sites.google.com/view/valudina-vivah/homeવહાલુડીના વિવાહ - ૮ ના પ્રસંગને Live YouTube પર જોવા માટે આપ આ લિંક પર ...
21/12/2025

https://sites.google.com/view/valudina-vivah/home

વહાલુડીના વિવાહ - ૮ ના પ્રસંગને Live YouTube પર જોવા માટે આપ આ લિંક પર ક્લીક કરીને પોતાના ઘરે બેઠા નિહાળી શકશો...

આ લિંક 🔗 આપના અન્ય સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂકવી જેથી અન્ય કોઈને પણ આ પ્રસંગ ઘરે બેઠા નિહાળવાનો મોકો મળી શકે...

આભાર... 🙏

Other Links: Youtube Channel : https://www.youtube.com/-vivah page: https://www.facebook.com/vhaludinavivah

રાજકોટના પનોતા પુત્ર, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ રાજ પુરૂષ શ્રી વિજયભાઈ રૂપાણીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
16/06/2025

રાજકોટના પનોતા પુત્ર, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ રાજ પુરૂષ શ્રી વિજયભાઈ રૂપાણીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

https://www.youtube.com/live/pS-iVU1n5pc?feature=sharedસમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ - ઢોલરા દ્વારા આયોજ...
28/12/2024

https://www.youtube.com/live/pS-iVU1n5pc?feature=shared

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ - ઢોલરા દ્વારા આયોજિત વહાલુડીના વિવાહ - ૭ અંતર્ગત કાળજા કેરો કટકો દીકરી પરનો અદભુત - બેનમૂન પ્રસંગ આપ આ લિંક પરથી નિહાળી શકશો...

ભીમ એકાદશી ના શુભ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
18/06/2024

ભીમ એકાદશી ના શુભ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

Address

Opp. Bajaj Automative Showroom Gondal Road Highway/Lodhika, District/Rajkot
Rajkot
360022

Alerts

Be the first to know and let us send you an email when દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share