Sadbhavna Vrudhashram

Sadbhavna Vrudhashram નિ:સંતાન અને નિરાધાર માવતરો નો આધાર એટલે સદભાવના વૃધ્ધાશ્રમ... અમારે માવતર જોઈએ છે..
(6)

WE NEED PARENTS...
સદભાવના વૃક્ષારોપણ.. બળદ આશ્રમ.. શ્વાન આશ્રમ.. નિ:શુલ્ક પશુ હોસ્પિટલ
We do not ask for any fee or donation from the elder people at our Old Age Home.

21/05/2026

આ મહાપાપ તમે નહીં કરતાં… કુદરત ની સાથે આવતી પેઢીના પણ ગુનેગાર બનશો.. વૃક્ષો બચાવો 🌳જીવન બચાવો 🌳

21/05/2026

141/365.. આ દેકારો આવતી પેઢી માટે હાશકારો છે.. સદભાવના વૃદ્ધાશ્રમ ની અભુતપુર્વ કામગીરી 🌳🌱🌳

20/05/2026

150 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક 🌳🌱🌳 સદભાવના વૃદ્ધાશ્રમ 🌳🌱🌳

20/05/2026

ફ્રી.. ફ્રી.. ફ્રી.. તદ્દન નિ:શુલ્ક વિતરણ… આ અબોલ જીવોની સેવા કરી લેજો… શેર કરજો..

20/05/2026

સ્વ. હસમુખભાઈ સાવલા ના સ્વધામગમન નિમિત્તે 4 બળદ વાર્ષિક દત્તક અને 1 ગમાણનું અનુદાન.. ભાવભીની શ્રદ્ધાંજલી 🙏🏻 સદભાવના બળદ આશ્રમ રાજકોટ

આજરોજ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર રાબેતામુજબ ચાલુ છે…
20/05/2026

આજરોજ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર રાબેતામુજબ ચાલુ છે…

20/05/2026
20/05/2026

140/365… પુજા સમાન કાર્ય… 🌳🌱🌳 સદભાવના વૃદ્ધાશ્રમ 🌳

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Sadbhavna Vrudhashram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sadbhavna Vrudhashram:

Share