બાળ પ્રભુ દેવો ભવ:

બાળ પ્રભુ દેવો ભવ: Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from બાળ પ્રભુ દેવો ભવ:, Non-Governmental Organization (NGO), Rajkot.

દરરોજ ઘર વિહોણા ગરીબ અનાથ મનો દિવ્યાંગ બાળ પ્રભુજી ને શુદ્ધ, પૌષ્ટિક પ્રસાદ ભોજન, શિક્ષણ સંસ્કાર, જીવન ઘડતર, દેખભાળ
નિરંતર નિસ્વાર્થ નિષ્કામ સેવા યજ્ઞ
Please like & Follow page

22/08/2026

નાસ્તો નહીં.. પડીકા તો ક્યારેય નહીં

માત્ર સંસ્થામાં બનેલું સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન
દરરોજ 5 થી 8 સ્લમ વિસ્તારમાં
ઘરવિહોણા / ઝુપડા કે ફૂટપાટ માં રહેતા / નિરાધાર / દિવ્યાંગ / મનો દિવ્યાંગ બાળ પ્રભુજી માટે..

એક થાળી ના માત્ર 40/- રૂપિયા
50 થાળીના માત્ર 2000/-રૂપિયા

બાળ પ્રભુજીને પ્રસાદ ભોજન સાથે શિક્ષણ સંસ્કાર જીવન ઘડતર નો સેવાયજ્ઞ

યથા શક્તિ સહયોગ કરી શકો છો
|| બાળ પ્રભુજી દેવો ભવ:||

નિમિત્ત માત્ર :- માનવ ધર્મ સંસ્થા, રાજકોટ
97227 27273 / 94290 50290

22/08/2026
22/08/2026

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when બાળ પ્રભુ દેવો ભવ: posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share