Arihant Group 289 Rajkot

Arihant Group 289 Rajkot જય જિનેન્દ્ર 🙏
આ ચેનલનો મુખ્ય હેતુ જીવદયા, સાધર્મિક સેવા અને માનવતાની પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવાનો છે.

🐾 Join Hands for a Noble Cause! Be a Part of Our Jivdaya Missions 🙏🏻​Every living being deserves love, care, and a safe ...
14/06/2026

🐾 Join Hands for a Noble Cause! Be a Part of Our Jivdaya Missions 🙏🏻

​Every living being deserves love, care, and a safe place in this world. At Arihant Group 289, we are dedicated to spreading compassion and working tirelessly for animal welfare through our Jivdaya Missions. But we cannot do this alone—we need your support to amplify the voice of the voiceless!

​By joining our online family, you help us spread awareness, fund future rescues, and inspire others to choose kindness.

​Here is how you can support the mission in just one click:
​Subscribe to the Arihant Group 289 YouTube channel.

​Watch & Share our videos to spread the message of Jivdaya far and wide.

​Stand with us as we work to rescue, feed, and heal innocent animals.

​Every single subscriber adds strength to our cause. Let’s come together to make a real difference in the lives of these beautiful souls!

​🔴 Click here to Subscribe to our YouTube Channel:
👉 https://youtube.com/-seva-group-289
Arihant Group 289 Rajkot

​Thank you for your endless love, kindness, and support. Together, we can change their world! 🙏🏻✨

જય જિનેન્દ્ર 🙏 આ ચેનલનો મુખ્ય હેતુ જીવદયા, સાધર્મિક સેવા અને માનવતાની પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવાનો છે. અમા....

08/06/2026

કાળઝાળ ગરમીમાં શીતળતાનો અહેસાસ! 💧🏺

​જળ એ જ જીવન છે. આ ગરમીમાં કોઈ તરસ્યું ન રહે તે હેતુથી, અરિહંત ગ્રુપ ૨૮૯ દ્વારા રાજકોટના વિવિધ વિસ્તારોમાં બેઘર અને જરૂરિયાતમંદ પરિવારો માટે ૫,૦૦૦ થી વધુ માટલા અને ગળણાંનું વિતરણ કરવામાં આવ્યું છે.
​પ્રભુની અસીમ કૃપાથી, છેલ્લા ૨૭ વર્ષમાં આપણે સૌએ સાથે મળીને ૬૦,૨૮૯ પરિવારો સુધી આ સેવાનો લાભ પહોંચાડ્યો છે. આપ સૌને અમારી નમ્ર અપીલ છે કે પુણ્યના આ અવિરત સેવાયજ્ઞમાં જોડાઈને પોતાનું યોગદાન આપો અને સત્કાર્યનો હિસ્સો બનો. 🙏

01/06/2026

🌽 ૧ થી શરૂ કરીને ૧૨૮૯ ગૌશાળા સુધીની સફર!
​આજથી ૩ વર્ષ પહેલાં ગાય માતાને મકાઈના ડોડા ખવડાવવાનું એક નાનું સત્કાર્ય શરૂ કરાયું હતું. આજે રાજકોટ, ભાવનગર, જામનગર, વેરાવળ વગેરે વિસ્તારોની ૨૦૦ થી વધુ અલગ-અલગ ગૌશાળાઓમાં કુલ ૧૨૮૯મી વખત મકાઈના ડોડા ખવડાવવાનું પુણ્યશાળી કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું છે!




Address

Rajkot
360001

Website

Alerts

Be the first to know and let us send you an email when Arihant Group 289 Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share