Mota Vadala Gau Seva Rahat Trust

Mota Vadala Gau Seva Rahat Trust Animal Welfare Organisations Dependable on Donation

31/03/2026
30/03/2026
प्रिय महोदय,🪁आपको मकर संक्रांति की हार्दिकमंगल कामनाएं.....💐शुभ कामनाएं........🌹🐂🐄🐃🐑🦙🐐🐕🐓🕊️🐇हम मकर संक्रांति और उत्तरायण ...
11/01/2026

प्रिय महोदय,
🪁आपको मकर संक्रांति की हार्दिक
मंगल कामनाएं.....💐
शुभ कामनाएं........🌹
🐂🐄🐃🐑🦙🐐🐕🐓🕊️🐇

हम मकर संक्रांति और उत्तरायण उत्सव कैसे मनाएंगे❓

हिंदू धर्म में तो होता ही है, लेकिन यह कहा जा सकता है कि हर धर्म के अनुसार मकर संक्रांति यानी उत्तरायण का बहुत महत्व है और भारत में जब भी कोई त्योहार आता है, लोग दिल खोलकर अच्छे कर्म करते हैं और यही हमारी संस्कृति है।

मकर संक्रांति यानी उत्तरायण का त्योहार आ गया है, और इस दिन सभी लोग न केवल फूल बल्कि फूलों की पंखुड़ियाँ भी दान करते हैं। इसलिए, उत्तरायण के इस शुभ अवसर पर सभी दानदाताओं से विशेष अनुरोध है कि वे "मोटा वडाला गौ सेवा राहत ट्रस्ट" को दान भेजें। आप पुण्य का सेतु बनाएं और हमें जीवदया के कार्यों में प्रोत्साहित और साहस प्रदान करें।

📲 दाताश्रीओं से अनुरोध है कि वे
👉दान का स्क्रीनशॉट, गांव का नाम और मोबाइल नंबर नीचे दिए गए किसी एक नंबर पर भेजें।

ट्रस्ट मो. 97250 29250
दीपक मेहता मो. 93733 63639
गौतम वोरा मो. 98256 67914
हरेश शाह मो. 94272 20110

ताकि हम रसीद आपके WhatsApp मोबाइल नंबर पर भेज सकें।
धन्यवाद 🙏

मोटा वडाला गौ सेवा राहत ट्रस्ट का QR Code और बैंक विवरण ऊपर निम्नलिखित हैं।
मकर संक्रांति 2026.

17/11/2025

*🙏 વિનમ્ર અપીલ🙏*

*આવનારા અમુક સમયમાં આપણો સૌનો પ્રિય તહેવાર મકરસંક્રાંતિ 🧵🪁(ઉત્તરાયણ) 🎈આવી રહ્યો છે. બાળકોમાં અત્યારથી જ પતંગ અને દોરાની ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આનંદના ઉત્સવમાં આપણે સૌએ એક મહત્ત્વપૂર્ણ 🤝જવાબદારી નિભાવવાની છે.*

*આથી તમામ મિત્રો, વાલીઓ અને શુભચિંતકોને અમારી ખાસ વિનંતી છે કે તમે તમારા બાળકોને 👺 'ચાઇનીઝ દોરા' (સિન્થેટિક કે નાયલોન દોરા)ની ખરીદી ન કરવા માટે સમજાવો અને આગ્રહ રાખો.*

*⁉️શા માટે:*

*ચાઇનીઝ દોરા 🙎‍♂️🙎‍♀️🙍માનવતા અને જીવસૃષ્ટિ માટે અત્યંત ઘાતક છે. આ દોરા એટલા મજબૂત હોય છે કે તેનાથી રસ્તા પર આવતા-જતા લોકો, ખાસ કરીને બાઇક સવારોને ગંભીર ઈજાઓ થાય છે. ગળું કપાવવાના કે ગંભીર રીતે ઘાયલ થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે.*

*આ દોરામાં ફસાઈને અસંખ્ય નિર્દોષ 🕊️🦜🪽🦇પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થાય છે, અને ઘણા તો મૃત્યુ પણ પામે છે. માત્ર પક્ષીઓ જ નહીં માનવી અને પશુઓ પણ તેનાથી ઘાયલ થાય છે. આ દોરો પર્યાવરણમાં લાંબા સમય સુધી વિઘટિત થતો નથી.*

*આપણો વિરોધ માત્ર ને માત્ર આ હાનિકારક ચાઇનીઝ દોરાનો જ છે. આપણે આપણા પરિવારજનો, બાળકો, અને મિત્રોને સમજાવીને ચાઇનીઝ દોરાની ખરીદી ન થાય તેની તકેદારી રાખીએ. જો આપણે જ આપણા પરિવાર તથા પશુ-પંખીઓને હાની ન પહોંચે તેની કાળજી નહિ લઈએ, તો કોણ લેશે?*

📍 *તો ચાલો, આ ઉત્તરાયણને પ્રેમ અને સાવચેતી સાથે ઉજવીએ.*

*ચાઇનીઝ દોરાનો સંપૂર્ણ બહિષ્કાર કરો.*
*દેશી અને પરંપરાગત સૂતરાઉ દોરાનો જ ઉપયોગ કરો.*

*આ માનવતાભરી અપીલને વ્હોટ્સએપ, ફેસબુક અને અન્ય માધ્યમો પર વધુમાં વધુ શેર કરો, જેથી એક પણ જીવને નુકસાન ન થાય અને આપણો તહેવાર સૌ માટે સુરક્ષિત બની રહે.*

*મોટા વડાલા ગૌ સેવા રાહત ટ્રસ્ટ ના 🙏🏼 પ્રણામ/ જય જિનેન્દ્ર* 🌸

22/10/2025

🌸🪷 નૂતન વર્ષાભિનંદન 🪷🌸
સ્નેહી દાતાશ્રી...
આજ થી શરૂ થઇ રહેલ નૂતન વિક્રમ સવંત ૨૦૮૨ નો અરૂણોદય આપને તથા આપના સૌ સ્વજનોના જીવનમાં નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે, આવનાર નવું વર્ષ નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે સુખ, શાંતિ, સમૃદ્ધિ, ધર્મમય જીવન અને ઉત્તમ સ્વાસ્થય પ્રદાન કરે, સદભાવના ની જ્યોત સદાય પ્રજ્વલિત રહે, જીવન માં ઉતરોત્તર પ્રગતિ થાય તેવી એવી શુભેચ્છાઓ સહ નૂતન વર્ષની હૃદયપૂર્વકની મંગલમયી કામનાઓ...
મોટા વડાલા ગૌ સેવા રાહત ટ્રસ્ટ
ટ્રસ્ટી ગણ, કાર્યકરો અને કર્મચારીઓ
🐂🐃🫏🐎🐑🦮🐈🐓🕊️🐇🦒

22/10/2025

🐂 🐃🦮🐈🐎🐓🕊️
કોઈના જીવન ની અંધારી રાતો ને અજવાળી
કરવી એ પણ એક દિવાળી ના તહેવારો જ છે.

प्रभु वीर का जनकल्याणक का दिनप्रभु वीर के पूरे जीवन मे अगर कोई महत्व का संदेश हम सबको मिला हो तो वो संदेश हे अहिंसा का स...
09/04/2025

प्रभु वीर का जनकल्याणक का दिन

प्रभु वीर के पूरे जीवन मे अगर कोई महत्व का संदेश हम सबको मिला हो तो वो संदेश हे अहिंसा का संदेश...

आज अगर हमे जिन शासन मिला हे हम सब के हृदय में करुणा के संस्कार अगर आये हे तो उसमें प्रभु वीर की ही कृपा हे

अगर हमारे परिवार मे किसीका का जन्मदिन होता तो हम कोई ना कोई शुभ कार्य अवश्य करते तो ये तो हमारे तीन लोक के नाथ का जन्मकल्याणक हे तो इस दिन अगर कोई उत्तम कार्य करने जैसा हे तो वो हे जीवदया का कार्य...

चलो कल के दिन हम सब मिलकर फूल नहीं तो फूल की पंखुड़ी जीवदया के इस संस्था मे अर्पण करके प्रभु वीर के उपकारों का ऋण अदा करते हे

*आपके मित्रो तक ये मेसेज भेजकर पुण्य अवश्य कमाये*

*मोटा वडाला गौ सेवा राहत ट्रस्ट*
MOTA VADALA GAU SEVA RAHAT TRUST
HDFC BANK LTD.
PALACE ROAD BR. RAJKOT 360001.
SB A/C NO: 03781450000028
RTGS/IFSC: HDFC0000378

સંપર્ક :
Mota Vadala : 9898423355
Rajkot : 9427220110, 9429049064, 9898399844
Jamnagar : 9409411306
Maharashtra and All India : 9373363639

Address

Rajkot
361162

Telephone

+919898423355

Website

Alerts

Be the first to know and let us send you an email when Mota Vadala Gau Seva Rahat Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mota Vadala Gau Seva Rahat Trust:

Share