10/07/2025
વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ગોકુળ વિઝિટિંગ સેન્ટર ખાતે રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના સ્કીન એનેસ્થેટિક ડો. હાર્દિક વેકરીયા શુક્રવારના રોજ મોરબી પધારી રહ્યા છે જો અવારનવાર વધઘટ થતા ડાયાબિટીસનું નિદાન કરાવવા માંગો છો તો અચૂક પધારો,
સરનામું નોંધી લેશો....
ગોકુલ વીઝીટીંગ સેન્ટર
ડોક્ટર પટેલ લેબ., સદારબાગ સામે, સનાળા રોડ, નવા બસ સ્ટેશન ની નજીક, મોરબી
નામ નોંધવા સંપર્ક કરો - 7820074200