05/06/2026
શ્રી નવજ્યોત લિમ્બચ સમાજ યુવક મંડળ મોડાસા જથ નું ગૌરવ
વડાગામ નિવાસી વિમલ કુમાર હસમુખ ભાઈ શર્મા ના સુપુત્ર ચી હાર્દ શર્મા MBBS ની ફાઈનલ વર્ષ ની પરીક્ષા માં સફરતા પૂર્વક ઉત્તીર્ણ થવા બદલ વડાગામ લિંબચ પરિવાર નું તેમજ મોડાસા લિંબચ સમાજ નું ગૌરવ વધારવા બદલ હાર્દિક શુભકામના ઓ અને અભિનંદન
વધુ માં ભવિષ્યમાં ઉત્તરો ઉત્તર સફળતા મેળવો તેવી પ્રભુ ને પ્રાર્થના
પ્રમુખ મંત્રી કારોબારી સભ્યો
નવજોત લિંબચ સમાજ યુવક મંડળ