Shree Sardar Patel Sevadal

Shree Sardar Patel Sevadal શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG), ભારત

શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG), ભારત
સરદાર પટેલ સેવાદળ સંગઠન સમસ્ત પાટીદાર સમાજ ના વિશ્વાસ ને સાર્થક કરતું છેલ્લા 25 વર્ષો ની અથાગ મેહનત થી અડીખમ સમાજ માટે કામ કરતું સક્રિય સંગથન છે.
સંગઠન ની શરૂઆત 1996 થી લાલજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી.
સંગઠન ની કામગીરી અને વ્યાપ જોતા 2004 માં શ્રી સરદાર પટેલ સેવાદળ SPG ના નામે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું.
સરદાર પટેલ સેવાદળ ભારત સમસ્ત પાટીદાર સમાજ નું સૌથી જૂનું ન

ે જાણીતું પાટીદાર સમાજ નું એકમાત્ર સંગઠન.
સરદાર પટેલ સેવાદળ ભારત સતત સમાજ ના રક્ષણ માટે કાર્યરત રહે છે.
શ્રી સરદાર પટેલ સેવાદળ SPG નીચે આપેલ ચાર મુદ્દા પાર કામ કરે છે.
1) સરદાર સાહેબ ના વિચારો પર અને તેમના જેટલી મજબૂતાઈ થી પાટીદાર નો દીકરો જવન જીવતો થાય તે માટે હર ઘર સરદાર ના સ્લોગન થી કામ કરે છે.
2) પાટીદાર સમાજ નું રક્ષણ (બહેન / દીકરીઓ ને રક્ષિત કરવી તેમજ વેપાર ધંધા માં અસામાજિક તત્વો થી રક્ષણ આપવું )
3) વધુ માં પાટીદાર દીકરા / દીકરીઓ શિક્ષણ માં મદદ કરવી.
4) પાટીદાર દીકરાઓ ને વધુ માં વધુ નોકરી માટે મદદરૂપ થવું.

Address

Mehsana

Alerts

Be the first to know and let us send you an email when Shree Sardar Patel Sevadal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Sardar Patel Sevadal:

Share