Udan Charitable Trust. ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ

  • Home
  • Udan Charitable Trust. ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ

Udan Charitable Trust. ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ "જન સેવા એજ પ્રભુ સેવા"
જીવ-આશ્રય
નારી રત્ન
જન સેવા ફિઝિયોથેરાપી કેન્દ્ર

20/03/2026
18/03/2026

મારા જીવન ની સાચી કમાણી આ છે ❤️ નિસ્વાર્થ પ્રેમ
અબોલ સેવા સમર્પણ 💖

અબોલા આશ્રય, પિંપળ
ઉડાન ચેરિટેબ ટ્રસ્ટ
ફાઉન્ડર, ડો.મેઘા કે પટેલ

ગઈ રાત્રે 11 વાગે આ બચ્ચા ને પગે સોજો આવ્યો હોવા થી ખૂબ દુખાવાના લીધે રડતું હતું તેને મેં શિવગંગા હોસ્પિટલ લઈ જઈ સારવાર ...
05/02/2026

ગઈ રાત્રે 11 વાગે આ બચ્ચા ને પગે સોજો આવ્યો હોવા થી ખૂબ દુખાવાના લીધે રડતું હતું તેને મેં શિવગંગા હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવી... જ્યારે આપડે આપડા જીવન માં વ્યસ્ત હોવા છતા આપણો સમય કેફે ને મૂવી કે અન્ય જગ્યા પર બરબાદ કરતા પહેલા આ કોઈ અબોલો જીવ દુઃખી હોય તો એના પાછળ સમય આપીએ તો એના થી મોટું શાંતિ ની અનુભૂતિ કોઈ નથી, મોંઘી ગાડીઓ માત્ર મોજ શોખ માટે નહીં પણ કોઈ પણ અબોલા જીવ ની વેદના માટે કામ આવશે તો સાચા અર્થ માં એની કિંમત આંકી શકાશે.. ના બોલી શકતો જીવ ની પીડા અને વેદના માં આપણે સહભાગી થવું જોઈએ જે સાચા અર્થ મા માનવ ઘર્મ છે…

“અબોલા સેવા સમર્પણ”

Udan Charitable Trust. ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ


DrMegha Patel
DRmegha Patel

Address


384002

Telephone

+918758972387

Website

Alerts

Be the first to know and let us send you an email when Udan Charitable Trust. ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share