13/05/2026
જય કોળી સમાજ 🙏
જય વિર માંધાતા 🙏
“જ્યાં સમાજ એક થાય, ત્યાં અનેક દીકરીઓના સપનાઓને નવા પંખ મળે.” ✨
કોડીનાર કોળી સમાજ ના ભવ્ય સમૂહ લગ્ન – ગૌરવની પળ.
✨ સમાજની આવી જ સુંદર પળો જોવા માટે
📲 Page Follow કરો અને વિડિયો Share કરો