Shree Siddheswar Mahadev Sarsav

Call Contact the organization

Shree Siddheswar Mahadev Sarsav 287 years Old Shiv Temple Temple is always open

મહાશિવરાત્રિ એટલે સદાશિવ ભોળાનાથ આશુતોષ મહાદેવને સમર્પિત પર્વ... શિવરાત્રિ એટલે શિવમાં લીન, તલ્લીન બની જવાનું અનોખું પર્...
26/02/2025

મહાશિવરાત્રિ એટલે સદાશિવ ભોળાનાથ આશુતોષ મહાદેવને સમર્પિત પર્વ... શિવરાત્રિ એટલે શિવમાં લીન, તલ્લીન બની જવાનું અનોખું પર્વ... શિવરાત્રિ એટલે જીવના બંધનમાંથી છૂટીને શિવ તત્વ તરફ પ્રયાણ કરવાનું પર્વ... શિવરાત્રિ એટલે ભક્ત ભોગ અને ધતુરો નહીં પરંતુ ભોગમાંથી નિવૃત્ત થઈ સંસારની સાહજીકતાને સ્વીકારવાનું પર્વ...
આપણા શાસ્ત્રોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ જોવા મળે છે
*કાળરાત્રિ એટલે કે કાળી ચૌદશ*
*મોહરાત્રિ એટલે કે જન્માષ્ટમી*
*મહારાત્રિ એટલે કે શિવરાત્રિ*
કહેવાય છે કે શિવરાત્રિ ના દિવસે દ્વાપર યુગ ની શરુઆત થઈ હતી. વળી એમ પણ કહેવાય છે કે સૌ પ્રથમ જ્યોતિર્લિંગ પણ આ જ દિવસે પ્રગટ થયું હતું. કેટલાક મત અનુસાર આ દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા તો ક્યાંક એવો પણ ઉલ્લેખ જોવા મળે છે કે આ જ દિવસે ભગવાન આશુતોષે કાલકૂટ વિષનું પાન કર્યું હતું અને નીલકંઠ બન્યા હતા. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો માનવને શિવ એટલે કલ્યાણકારી બનવાની પ્રેરણા આપતું આ પર્વ છે. શુભ ચિંતન અને સકારાત્મક ભાવથી આ વ્રતનું પાલન કરવામાં આવે તો મનુષ્ય એક જ રાત્રીમાં શિવતત્વને પામી શકે છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

હર હર મહાદેવ 🙏🏻🙏🏻
10/02/2025

હર હર મહાદેવ 🙏🏻🙏🏻

21/08/2024
હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
07/03/2024

હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

17/08/2023

🙏🏻 હર હર મહાદેવ 🙏🏻
ધ્વજા

03/07/2023

ગુરુ પૂર્ણિમા ની હાદિૅક શુભકામના
" 🙏 ગુરુપુર્ણિમા 🙏 "

|| ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :
ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ: ॥

👉 ગુરુપુર્ણિમાના પાવન પર્વ નિમિતે ગુરુઓના આશીર્વાદ
એના ચરણો માં કોટી કોટી વંદન

25/10/2022

વિદાય લઈ રહેલા આ વર્ષનો આખરી દિવસ અને અંતિમ ક્ષણો નજર સામેથી પસાર થઈ રહ્યા છે, અને નવું વર્ષ આંગણે ટકોરા દઈ રહ્યુ છે....
સંવત વર્ષ 2078 માં આપે આપેલા સાથ ,સહકાર અને સ્નેહને હ્રદય થી સ્વીકારી સૌનો આભાર માનું છું, અને આવતી કાલ થી શરૂ થતા નૂતન વર્ષ 2079 માં પણ આપની સાથે જ પુરૂષાર્થ ની કેડી એ ચાલી સફળતાના શિખર સર કરવા ઇચ્છુ છું.
બસ ,આજે કહેવું એટલું જ છે કે ,વિદાય લેતા આ વર્ષમાં નડેલી ઘણી મુશ્કેલ ક્ષણો અને કડવી યાદોને વિસરી જઈએ...
આવો સૌ સાથે મળી સંકલ્પ કરીએ ,સૌના જીવનમાં સ્નેહ ભરીએ.
રવિકુમાર ઉપાધ્યાય
સરસાવ
9825641034

હર હર મહાદેવ
26/08/2022

હર હર મહાદેવ

હર હર મહાદેવ
22/08/2022

હર હર મહાદેવ

Address

Sarsav Gam
Kadi
382715

Telephone

+91 9825641034

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Siddheswar Mahadev Sarsav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Siddheswar Mahadev Sarsav:

Share