Charan samaj sangathan

Call Website Contact the organization

Charan samaj sangathan AAI SHREE DEVAL MA (BHADA-KUTCH) BALIYAVAD DIS. JUNAGADH (GIRNAR) GUJARAT

આઈ શ્રી દેવલ માં દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રામકથા તેમજ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આ...
10/09/2026

આઈ શ્રી દેવલ માં દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રામકથા તેમજ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું.

આઈ શ્રી દેવલ માં દ્વારા માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને રામકથા તેમજ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આમં...
10/09/2026

આઈ શ્રી દેવલ માં દ્વારા માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને રામકથા તેમજ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું.

28/07/2026

ગુરુ પૂર્ણિમા એટલે શું ?
📲 માતાજીના શ્રેષ્ઠ પ્રેરણાત્મક વિચારો અને સંદેશાઓ મેળવવા માટે “માં” લખીને WhatsApp કરો +91 72029 25000 પર 📩
📍 માં ભગવતી આઈ શ્રી દેવલ માં, જૂનાગઢ ભેંસાણ રોડ, બલિયાવડ
🙏

14/01/2026

આઈ શ્રી દેવલમાં ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા 🌸🙏
મા હંમેશા સૌ પર આશીર્વાદ વરસાવે અને જીવનમાં સુખ-શાંતિ લાવે એવી પ્રાર્થના 🙏 ✨💖
📲 માતાજીના શ્રેષ્ઠ પ્રેરણાત્મક વિચારો અને સંદેશાઓ મેળવવા માટે “મા” લખીને WhatsApp કરો +91 72029 25000 પર 📩
📍 માં ભગવતી આઈ શ્રી દેવલ માં, ભેંસાણ રોડ, બલિયાવાડ, જૂનાગઢ 🛕

*આજે મકરસંક્રાંતિ એટલે પ.પૂ. માઁ ભગવતી આઈશ્રી દેવલ માઁ બલિયાવડ (ગીરનાર), જુનાગઢ નું પ્રાગટય દિવસ છે.* નામ :- દેવલ માઁપિત...
14/01/2026

*આજે મકરસંક્રાંતિ એટલે પ.પૂ. માઁ ભગવતી આઈશ્રી દેવલ માઁ બલિયાવડ (ગીરનાર), જુનાગઢ નું પ્રાગટય દિવસ છે.*

નામ :- દેવલ માઁ

પિતાનું નામ :- પબુભાઈ વાછીયાભાઈ ગઢવી (માલમ)

માતાનું નામ :- ખીમશ્રીબેન

જન્મ સ્થળ :- વેરાવળ ગીર સોમનાથ

જન્મ :- મકરસંક્રાતી

આઈ શ્રી દેવલ માના પ્રાગટય દિવસે માતાજીની અપાર કૃપા આપણા સૌ પર વરસે 🌺 જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી હૃદયપૂર્વક પ્રાર્થના ✨

*આઈશ્રી દેવલ માઁના પ્રાગટય દિવસે કોટી કોટી વંદન🙏🙏*

*આશ્રમનું સરનામું*
આઈશ્રી દેવલ મા પ્રેરિત મા ભગવતી શકિતપીઠ
ભેંસાણ રોડ મુ. બલિયાવડ તા. જૂનાગઢ જી. જૂનાગઢ
Aai Shree Deval Maa Ashram, Junagadh
https://maps.app.goo.gl/D5nid1ruUA3VN4Vq6
*સંપર્ક*
72029 25000

*Social Media / સોસીયલ મીડીયા*

*Youtube* :- https://youtube.com/channel/UCPl0LLGQmasRYY4GebC71vA

*Facebook*
*Deval maa - Girnar* Deval Maa https://www.facebook.com/DevalMaaGirnar/

*Instagram*
https://instagram.com/aaishreedevalmaa?utm_medium=copy_link

*જય મા ભગવતી*

*વંદે સોનલ માતરમ્*

આઈ શ્રી “સોનલ માં ❤નો ૧૦૨ મો જન્મોત્સવ સોનલબીજની 🌙 આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.. 🙏🏻🚩📲 માતાજીના શ્રેષ્ઠ પ્રેરણાત્મક વિચારોથ...
22/12/2025

આઈ શ્રી “સોનલ માં ❤નો ૧૦૨ મો જન્મોત્સવ
સોનલબીજની 🌙 આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.. 🙏🏻🚩
📲 માતાજીના શ્રેષ્ઠ પ્રેરણાત્મક વિચારોથી જોડાવા માટે આ નંબર +91 72029 25000 પર માં લખીને વોટ્સએપ પર મેસેજ કરો.

📍 માં ભગવતી આઈ શ્રી દેવલ માં ભેંસાણ રોડ, બલિયાવાડ, જૂનાગઢ 🛕

આઈ શ્રી “સોનલ માં ❤નો ૧૦૨ મો જન્મોત્સવ
સોનલબીજની 🌙 આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.. 🙏🏻🚩
📲 માતાજીના શ્રેષ્ઠ પ્રેરણાત્મક વિચારોથી જોડાવા માટે આ નંબર +91 72029 25000 પર માં લખીને વોટ્સએપ પર મેસેજ કરો.
📍 માં ભગવતી આઈ શ્રી દેવલ માં ભેંસાણ રોડ, બલિયાવાડ, જૂનાગઢ 🛕

22/12/2025

દેવલ ધામ, બલિયાવાડમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઊર્જાનો દિવ્ય માહોલ સર્જાયો 🙏✨
પૂજ્ય સંત શ્રી લાલ બાપુના (ગધેથડ) પાવન આગમન પ્રસંગે સમગ્ર ધામ આનંદથી ગુંજી ઉઠ્યું. ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું 🚩🌸
ત્યારબાદ પૂજ્ય બાપુએ હવનમાં બેસી વિધિવત પૂજા-આચરણ કરી ધામને પાવન બનાવ્યું 🔥🌼
પછી પૂજ્ય બાપુએ ભાવસભર સમોધાન કરી ભક્તોને સત્સંગ, સંસ્કાર અને સદમાર્ગનો સંદેશ આપ્યો 🙏✨DYSP સાહેબ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આ પાવન ક્ષણોના સાક્ષી બન્યા. આ દિવસ સૌ માટે આશીર્વાદરૂપ અને યાદગાર બની રહ્યો
🚩જય દેવલ ધામ 🚩 | જય ગુરુદેવ 🙏

સર્વેને પધારવા ભાવ ભર્યું આમંત્રણ📍 માં ભગવતી આઈ શ્રી દેવલ માં, ભેંસાણ રોડ, બલિયાવાડ, જૂનાગઢ 🛕
12/12/2025

સર્વેને પધારવા ભાવ ભર્યું આમંત્રણ

📍 માં ભગવતી આઈ શ્રી દેવલ માં, ભેંસાણ રોડ, બલિયાવાડ, જૂનાગઢ 🛕

Address

Junagadh

Alerts

Be the first to know and let us send you an email when Charan samaj sangathan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Charan samaj sangathan:

Shortcuts

Share