05/03/2023
આજે અમે એક સરસ કામ ની શરૂવાત કરી.....૧૨ બહેનપણીઓ દરેક નો અલગ વ્યવસાય અલગ જ્ઞાતિ પણ વિચાર એક કે કંઇક સારું કાર્ય કરીએ અને આ વિચાર ને મૂર્તિમંત કરવા એક ગ્રુપ બન્યું....."Sorth Seva Women's Group"અને આ ગ્રુપ દ્વારા આજે સત્યમ સેવા યુવક મંડળ આયોજીત જરૂરિયાત મંદ પરિવાર ની ૨૫ દિકરીઓ ના સમૂહ લગ્નોત્સવ માં નજીવું contribute કરી.અમારા સેવાકીય કાર્ય ની શરૂવાત કરી.....આગળ પણ અમને સારા કાર્યો કરવા માટે ની તક મળતી રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના......🙏