M.P. Shah Municipal Vruddhashram - Jamnagar

Call Website Contact the organization

M.P. Shah Municipal Vruddhashram - Jamnagar Old age Home
60+ years old. Appealing the society to donate generously

મિચ્છામિ દુક્કડમ 🙏જાણતા કે અજાણતા, મનથી, વાણીથી કે કર્મથી, આપણા કારણે કોઈને દુઃખ પહોંચ્યું હોય, કોઈનું મન દુભાવ્યું હોય ...
15/09/2026

મિચ્છામિ દુક્કડમ 🙏

જાણતા કે અજાણતા, મનથી, વાણીથી કે કર્મથી, આપણા કારણે કોઈને દુઃખ પહોંચ્યું હોય, કોઈનું મન દુભાવ્યું હોય કે કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય — તો હૃદયપૂર્વક ક્ષમાયાચના. 🙏

ક્ષમા માત્ર શબ્દ નથી, પરંતુ અંતરને શુદ્ધ કરવાની અને સંબંધોને ફરી પ્રેમથી જોડવાની ભાવના છે.

આ પવિત્ર ક્ષમાપના પર્વ પર સૌને હૃદયપૂર્વક મિચ્છામિ દુક્કડમ. 🕊️

ક્ષમા માંગીએ, ક્ષમા કરીએ અને મનને વધુ નિર્મળ બનાવીએ.

15/09/2026

A life that began with humble roots… and became a legacy that continues to serve generations. 🙏

On the birth anniversary of Meghji Pethraj Shah (M. P. Shah), we remember a visionary philanthropist whose contribution to education, healthcare and society continues to inspire.

His greatest achievement wasn’t just what he earned, but what he gave back. ❤️

A legacy that lives on.

13/09/2026

“IT’S OUR DAY”
DT.13.09.2026, SUNDAY

3rd Death Anniversary of Vinu Gopinath, Assistant Commandant, BSF.
By: P Gopinath Family.

Through their beautiful support, the “Aaj No Divas Amaro” (It’s Our Day) scheme covers all the essential expenses of the Ashram for 24 hours, including breakfast, lunch, dinner, medical care, cleanliness, and other necessary expenses. 🍲❤️

A small donation can bring happiness to someone’s entire day.

Heartfelt gratitude for this invaluable support and kindness. 🙏✨

What if Krishna’s birth wasn’t just a story from thousands of years ago… but a reminder for us today? 🦚💙When darkness ri...
04/09/2026

What if Krishna’s birth wasn’t just a story from thousands of years ago… but a reminder for us today? 🦚💙

When darkness rises, when life feels impossible, when there seems to be no way forward…

Krishna reminds us: Light doesn’t need permission to be born.

This Janmashtami, don’t just celebrate Krishna’s birth.
Let something within you be born again. 🙏

What does Krishna mean to you? Tell me in the comments. 👇

02/09/2026

આજનો દિવસ મારો ❤️ | It’s Our Day

આજે MP Shah Vruddhashramમાં આખા દિવસના ભોજનની સેવા “આજ નો દિવસ અમારો”
તા.૦૨/૦૯/૨૦૨૬ બુધવાર
શ્રી સોમચંદ વીરપાર ચંદરીયા પરિવાર..
હ: પુષ્પાબેન સોમચંદ ચંદરીયા પરિવાર
દ્વારા કરવામાં આવી છે. 🙏

તેમના આ સુંદર સહયોગથી આજનો દિવસ અમારો સ્કીમમાં આશ્રમ ના 24 કલાક ના તમામ ખર્ચ સામિલ છે જેમાં breakfast,lunch, dinner અને મેડિકલ, સાફસફાઈ, વગેરે ખર્ચ સામિલ છે.🍲❤️

આપેલું એક નાનું દાન, કોઈના આખા દિવસમાં ખુશી લાવી શકે છે.
આ અમૂલ્ય સહયોગ માટે હૃદયપૂર્વક આભાર. 🙏✨

28/08/2026

Raksha Bandhan is more than just tying a rakhi — it is a celebration of a bond built on love, trust, care, countless memories, and unconditional support. ❤️

From childhood fights and playful teasing to standing by each other through every phase of life, the bond between siblings is truly one of a kind. ✨

On this special occasion, let’s celebrate the beautiful relationships that make our lives happier, stronger and more meaningful. May this Raksha Bandhan bring love, happiness, prosperity and togetherness to every family. 🌸

Wishing everyone a very Happy Raksha Bandhan! 🪢❤️

Tag your brother or sister and celebrate the bond that lasts a lifetime. 👇

Raksha Bandhan, Rakhi, Raksha Bandhan celebration, brother sister bond, sibling love, family love, Indian festivals, Indian culture, traditional celebration, Rakhi festival, sibling relationship, love and togetherness

15/10/2025
એક સેવા આવી પણ...!!અથાણા ની સીઝન આવે એટલે નિવાસી વડીલો ની માંગણી શરુ થઇ જાય...આરતી બેન અથાણા ક્યારે બનાવી દેશો ...!!પ્રત...
21/05/2025

એક સેવા આવી પણ...!!

અથાણા ની સીઝન આવે એટલે નિવાસી વડીલો ની માંગણી શરુ થઇ જાય...
આરતી બેન અથાણા ક્યારે બનાવી દેશો ...!!

પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષ પણ... નિવાસી વડીલો ને ભાવતા મુરબ્બો, ગોળકેરી, છુંદો કેરી ગુંડા નું અથાણું બનાવવા નો આરતીબેન શેઠ નો સેવાયજ્ઞ..

અને કેરી ની છાલ ઉતારવા કે ગુંદા ના ઠળિયા કાઢવા માં વડીલો પણ હોંશે હોશે જોડાય...અને મૂર્તિમંત થાય "મિશન અથાણા" !!

04/05/2025
04/04/2025

यह जलप्रपात 90 फीट ऊँचा है। इसकी विशेषता यह है कि बरसात के मौसम में इसका पानी लाल दिखाई देता है, जबकि गर्मी की चाँदनी रातों में यह दूध जैसा सफेद दिखाई देता है।

Address

M. P. Shah Municipal Vruddhashram, MEHUL NAGAR, OPP. JAIN DAHERASAR; KHODIAR COLONY
Jamnagar
361004

Alerts

Be the first to know and let us send you an email when M.P. Shah Municipal Vruddhashram - Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to M.P. Shah Municipal Vruddhashram - Jamnagar:

Shortcuts

Share