Samvedana Foundation

Samvedana Foundation Established - July/2016
Registration No. E/8058/Surat
We believe in विद्याधनं सर्वधनप्रधानम्

22/01/2026
20/01/2026

શિવાંશ ધવલ બાટલીવાલા ના જન્મદિવસ નિમિત્તે એમના પરિવાર તરફથી જેસીંગપુર આશ્રમ શાળા, તા. વ્યારા,
જિ. તાપી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સુરુચિ ભોજન કરવામાં આવ્યું હતું.

આ અવસર પર વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. શિવાંશને દીર્ઘ આયુષ્ય, સુખી અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ.

આપ પણ જો આપનો જન્મદિવસ, તિથિ ભોજન અથવા પરિવારના કોઈ શુભ પ્રસંગને આ વિદ્યાર્થીઓ સાથે ઉજવવા ઇચ્છતા હો, તો કૃપા કરીને અમારો સંપર્ક કરશો.

મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેરછા.
14/01/2026

મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેરછા.

🌟 દિવાળીએ શિક્ષણનો દીવો પ્રગટાવીએ 🌟પ્રિય મિત્રો,દિવાળી અને નવા વર્ષની ઉજવણીના પાવન અવસરે, ચાલો આપણે ગુજરાતના અંતરિયાળ આદ...
22/10/2025

🌟 દિવાળીએ શિક્ષણનો દીવો પ્રગટાવીએ 🌟
પ્રિય મિત્રો,
દિવાળી અને નવા વર્ષની ઉજવણીના પાવન અવસરે, ચાલો આપણે ગુજરાતના અંતરિયાળ આદીવાસી વિસ્તારોના બાળકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ.
આ વિસ્તારોના ઘણા હોશિયાર બાળકો શિક્ષણ મેળવવા આતુર હોય છે, પરંતુ જરૂરી સાધનોની અછતને કારણે તેઓ પાછળ રહી જાય છે. આ તહેવારના પર્વે, ચાલો આપણે મળીને તેમના સપનાને સાકાર કરવા માટે એક નાનકડો પ્રયાસ કરીએ.
🎁 આપનું નાનકડું યોગદાન પણ આ બાળકોના જીવનમાં અમૂલ્ય પરિવર્તન લાવી શકે છે:

🙏 આ દિવાળીએ શિક્ષણનું દાન આપો અને એક જીવન ઉજળું બનાવો.
દાન કરવા અથવા વધુ માહિતી માટે કૃપા કરીને અમારો સંપર્ક કરો .
સંવેદના ફાઉન્ડેશન, સુરત
Kartik Desai - 9662709464,
Hemal Jhaveri - 9825214224
Nirav Desai - 9879589108,
Nilesh Rami - 9825703240
તમને અને તમારા પરિવારને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ! 🪔✨
ચાલો, આ તહેવારને આપણે એક બાળકના ભવિષ્યને ઉજળું બનાવીને ઉજવીએ.

Join us.
21/09/2025

Join us.

27/08/2025
"Only a few days left to avail the Section 80G tax benefit for donations made before March 31st!"
22/03/2025

"Only a few days left to avail the Section 80G tax benefit for donations made before March 31st!"

Happy Uttarayan
14/01/2025

Happy Uttarayan

આદિવાસી વિસ્તારની છોકરીઓના છાત્રાલયમાં હૉલ બનાવવામાં આપની મદદ અને દાન માટે વિનંતી.
01/01/2025

આદિવાસી વિસ્તારની છોકરીઓના છાત્રાલયમાં હૉલ બનાવવામાં આપની મદદ અને દાન માટે વિનંતી.

Happy New Year
02/11/2024

Happy New Year

Address

O-301, Rajhans Residency, B/H Subhash Garden
Jahangirpura
395005

Telephone

09879589108

Website

Alerts

Be the first to know and let us send you an email when Samvedana Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Samvedana Foundation:

Share