Sahyog Seva Chartitable Trust

Sahyog Seva Chartitable Trust સેવા હી સંગઠન

19/07/2026

📚 શિક્ષણ સેવા એ જ શ્રેષ્ઠ સમાજ સેવા 📚
સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પંચમહાલના સૌજન્યથી આજરોજ શહેરા તાલુકા નવી વસાહત નાડા ,પ્રાથમિક શાળાખાતે અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને કોઈપણ બાળક માત્ર આર્થિક સંજોગોના કારણે અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી નોટબુક (ચોપડા)નું તથા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

📚 શિક્ષણ સેવા એ જ શ્રેષ્ઠ સમાજ સેવા 📚 સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પંચમહાલના સૌજન્યથી આજરોજ શહેરા તાલુકા નવી વસાહત નાડા ,...
19/07/2026

📚 શિક્ષણ સેવા એ જ શ્રેષ્ઠ સમાજ સેવા 📚
સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પંચમહાલના સૌજન્યથી આજરોજ શહેરા તાલુકા નવી વસાહત નાડા ,પ્રાથમિક શાળાખાતે અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને કોઈપણ બાળક માત્ર આર્થિક સંજોગોના કારણે અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી નોટબુક (ચોપડા)નું તથા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

18/07/2026

📚 શિક્ષણ સેવા એ જ શ્રેષ્ઠ સમાજ સેવા 📚 સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પંચમહાલના સૌજન્યથી આજરોજ શહેરા તાલુકા ના નાડા મુવાડી પ્રાથમિક શાળાખાતે અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને કોઈપણ બાળક માત્ર આર્થિક સંજોગોના કારણે અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી નોટબુક (ચોપડા)નું તથા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

📚 “શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.” 🌱 📚 સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવગઢ બારીયાના તાલુકા પ્રાથમિક શાળામાં જરૂ...
16/07/2026

📚 “શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.” 🌱 📚 સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવગઢ બારીયાના તાલુકા પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક (ચોપડા) તથા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાના ઉમદા હેતુથી સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પંચમહાલ દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને નોટબુક (ચોપડા) તથા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય પહેલથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને દરેક બાળકને શિક્ષણ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ થાય તે માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહેશે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, શિક્ષણનું મહત્વ સમજવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સ્થાનિકોએ ટ્રસ્ટની આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી.

15/07/2026

📚 “શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.” 🌱 📚 સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરા તાલુકા ના હોંસેલાવ મુખ્ય પ્રાથમિક શા...
14/07/2026

📚 “શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.” 🌱 📚 સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરા તાલુકા ના હોંસેલાવ મુખ્ય પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક (ચોપડા) તથા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાના ઉમદા હેતુથી સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પંચમહાલ દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને નોટબુક (ચોપડા) તથા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય પહેલથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને દરેક બાળકને શિક્ષણ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ થાય તે માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહેશે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, શિક્ષણનું મહત્વ સમજવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સ્થાનિકોએ ટ્રસ્ટની આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી.

📚 “શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.” 🌱📚 સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરા તાલુકા ના જોધપુર પ્રાથમિક શાળા. માં જ...
14/07/2026

📚 “શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.” 🌱
📚 સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરા તાલુકા ના જોધપુર પ્રાથમિક શાળા. માં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક (ચોપડા) તથા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાના ઉમદા હેતુથી સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પંચમહાલ દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને નોટબુક (ચોપડા) તથા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકીય પહેલથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને દરેક બાળકને શિક્ષણ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ થાય તે માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહેશે.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, શિક્ષણનું મહત્વ સમજવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સ્થાનિકોએ ટ્રસ્ટની આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી.

📚 “શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.” 🌱📚 સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરા તાલુકા ના ચોરા ફળિયા પ્રાથમિક શાળા. બ...
14/07/2026

📚 “શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.” 🌱
📚 સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરા તાલુકા ના ચોરા ફળિયા પ્રાથમિક શાળા. બોડીદ્રા માં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક (ચોપડા) તથા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાના ઉમદા હેતુથી સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પંચમહાલ દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને નોટબુક (ચોપડા) તથા શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકીય પહેલથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને દરેક બાળકને શિક્ષણ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ થાય તે માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહેશે.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, શિક્ષણનું મહત્વ સમજવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સ્થાનિકોએ ટ્રસ્ટની આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી.

07/07/2026
📚 શિક્ષણ સેવા એ જ શ્રેષ્ઠ સમાજ સેવા 📚સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પંચમહાલના સૌજન્યથી આજરોજ ગોઘરા તાલુકા ના ખજૂરી પ્રાથમિક...
07/07/2026

📚 શિક્ષણ સેવા એ જ શ્રેષ્ઠ સમાજ સેવા 📚

સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પંચમહાલના સૌજન્યથી આજરોજ ગોઘરા તાલુકા ના ખજૂરી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને કોઈપણ બાળક માત્ર આર્થિક સંજોગોના કારણે અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી નોટબુક (ચોપડા)નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને તેમના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસની ઝલક જોવા મળી. શિક્ષણના માર્ગે આગળ વધવા માટે વિદ્યાર્થીઓને નાનકડો સહયોગ પણ તેમના ઉજ્જવળ ભવિષ્યનું મજબૂત પાયુ બની શકે છે.
તેમજ ખજૂરી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને સ્ટાફના સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.

🌱 “એક બાળકને આપેલું ચોપડું માત્ર કાગળ નથી, પરંતુ તેના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પ્રથમ પગથિયું છે. આવો, શિક્ષણના આ યજ્ઞમાં સૌ સહભાગી બની સમાજના ભવિષ્યને મજબૂત બનાવીએ.” 📚✨

#સહયોગ_સેવા_ચેરિટેબલ_ટ્રસ્ટ #શિક્ષણસેવા #ખજૂરી_પ્રાથમિક_શાળા #પંચમહાલ

Address

Godhra
Godhra
389001

Website

Alerts

Be the first to know and let us send you an email when Sahyog Seva Chartitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share