અખીલ ગુજરાત રાજપુત સમાજ

અખીલ ગુજરાત રાજપુત સમાજ જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય તે જ શિક્ષણ

28/01/2026

*મેટોડા જી.આઇ.ડી.સી રાજકોટ*
રાજકોટ ખાતે મેટોડા જી.આઇ.ડી.સી. માં gn altech યુનિટ -4 ખાતે નિચેના વિભાગમાં કાયમી ધોરણે ભાઇ બહેન માટે ભરતી છે.

*(૧) સી.એન.સી. અને વી.એમ.સી મશીન ઓપરેટર વિભાગ*
*(૨) ફાઇનલ ઇન્ફેક્શન વિભાગ*
*(૩) લાઈન રૂમ વિભાગ*
*(૪) પેકિંગ વિભાગ*
*(૫) પી.ડી.આઇ. વિભાગ*

*લાયકાત:-* ધોરણ ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઇ.ટી.આઇ. ડિપ્લોમાં વગેરે...

*કંપની તરફથી સુવિધાઓ:-*
(૧) પી.એફ.ની સુવિધા
(૨) બેંક એકાઉન્ટમાં સાત તારીખ સુધીમાં પગાર.
(૩) નિયમ મુજબ કામ કરનારાને સમય અંતરે એક્સ્ટ્રા પ્રોત્સાહન.
(૪) કર્મચારીઓને તમામ પ્રકારની ટ્રેનિંગ અને સંપૂર્ણ સેફ્ટી.
(૫) વર્ષે એક વખત બોનશ.
(૬) કર્મચારીના છ માસ પુર્ણ થતાં ગ્રેજ્યુટી.
(૭) દર વર્ષ પાગર વધારો...
(૮) કંપની તરફથી રૂપિયા ૨૧/- માં જમવાનું અને ચા.
(૯) વર્ષમાં એક વખત મિઠાઈ . સાથે અન્ય કંપની દ્વારા સુવિધાઓ..
(૧૦) સમય અંતરે આગળની પોસ્ટમાં બઢતી..
(૧૧) લાયકાત, અનુભવ પ્રમાણે પાગાર ધોરણ.
(૧૨) અલગ અલગ શૈક્ષણિક, સામાજિક કૌશલ્ય સાથેની પ્રવૃત્તિઓ (દા.ત. - આર્ટ મેળો, રમતગમત પ્રવૃત્તિઓ, બ્લડ કેમ્પ જેવી વગેરે.....

*સંપર્ક:-*
જયદિપસિંહજી ચૌહાણ
9374489620

22/12/2025

02/12/2025

https://chat.whatsapp.com/CFCyYzzzrXoFtx4ReLjxzS

क्षत्रिय महा संगठन में सभी राजपूत (क्षत्रिय) युवा का स्वागत करते है।, और आप सभी से निवेदन है कि हम सभी एक हो जाए, क्युकी पहले हम लोग एक थे। और बद मे प्रदेश ओर व्यवसाय की और से छोटे छोटे पेटा ज्ञाति में बाट गए लेकिन हम क्षत्रिय हैं, कब तक पेटा ज्ञाति में झुंज ते रहेंगे, अब तो एक हो जाएं.....

ए क्षत्रियो का संगठन है, और क्षत्रियो के हित में काम करेगा।

जय माँ भवानी
जय राजपुताना
તમામ રાજપૂત સમાજને જોડવા નમ્ર વિનંતી છે.. ક્ષત્રિય સમજના નવયુવાન ભાઇઓ સમાજને જોડે અને સમાજ પ્રત્યે જાગૃત થાય....

Happy diwali and Happy New year my all friends.......
20/10/2025

Happy diwali and Happy New year my all friends.......

આપણે સૌ ગુજરાતની તમામ સરકારી શાળાઓને મજબુત બનાવ્યે. અને એની તમામ સુવિધાઓનો ફરજિયાત પણે વધારો કરાવ્યે.      #ગુજરાતી  #શિ...
27/08/2025

આપણે સૌ ગુજરાતની તમામ સરકારી શાળાઓને મજબુત બનાવ્યે. અને એની તમામ સુવિધાઓનો ફરજિયાત પણે વધારો કરાવ્યે. #ગુજરાતી #શિક્ષણ #ભાજપ #શિક્ષણનીવાસ્તવિકતા #શિક્ષણવ્યવસ્થા #ગુજરાતશિક્ષણ #ભાજપસરકાર #આપણીશાળા

સમજાય અને યોગ્ય લાગે તો દરેકને શેર કરજો....https://youtu.be/wVtZj-BzmPk?si=F9eRqP2cKSHEpUGJલાઇક, શેર, અને સબ્સ્ક્રાઇબ કર...
15/06/2025

સમજાય અને યોગ્ય લાગે તો દરેકને શેર કરજો....

https://youtu.be/wVtZj-BzmPk?si=F9eRqP2cKSHEpUGJ

લાઇક, શેર, અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભુલતા....

તારીખ 12/05/2025ને ગુરૂવારના બોપરે 01:38 મિનિટ જે ઘટના બની પ્લેન ક્રેશ થવાની એ પછી સોશિયલ મીડિયાના તમામ માધ્યમ પર એક જ વ્યક્...

23/05/2025

https://youtu.be/hR9f-5pEHIg?si=-S1pwiHMk9xBbC3J

તારીખ:- 20/05/2025ના રોજ ગુજરાત સરકારના પ્રતિનિધિઓની રૂબરૂ મુલાકાત કરીને ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટર વિષયની કાયમી ભરતી કરવાની માંગ હતી....
તારીખ:- 20/05/2025ના રોજ ગુજરાત સરકારના પ્રતિનિધિઓની રૂબરૂ મુલાકાત કરીને ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટર વિષયની કાયમી ભરતી કરવાની માંગ હતી....

મને રાજકીય માર્ગદર્શન અને રાજકીય ટેકો હંમેશા આપ્યો. મેં મારો સૌથી પ્રિય મિત્રની સાથે અને એક અદ્ભુત સચોટ સલાહકાર ગુમાવ્યા...
06/05/2025

મને રાજકીય માર્ગદર્શન અને રાજકીય ટેકો હંમેશા આપ્યો. મેં મારો સૌથી પ્રિય મિત્રની સાથે અને એક અદ્ભુત સચોટ સલાહકાર ગુમાવ્યા છે. મને મારાં જીવનના એ સ્થાને એ ક્યારેય નહીં મળે.... મને પણ સાથે રાખ્યો હતો તો.... દોસ્ત.....😢😢😢😢

જય માં ભવાની....જય હો રાજપૂત ઘર્મ રક્ષણ વિર...https://chat.whatsapp.com/H8cedGDnM0e3AYYekITgI8રાજપૂત ગાથાઓ અને લોહીનાં ગ...
23/04/2025

જય માં ભવાની....
જય હો રાજપૂત ઘર્મ રક્ષણ વિર...

https://chat.whatsapp.com/H8cedGDnM0e3AYYekITgI8

રાજપૂત ગાથાઓ અને લોહીનાં ગુણોની પરમપરા અને સૃષ્ટિ પર નું આધિપત્ય દેવાધીદેવ મહાદેવથી ચાલુ થયું છે અને માં ભગવતી ભવાનીના ખોળે એનું ઉછેર થયો છે. અને એટલે જ તો કહેવાયું છે કે, રણે રજપૂત એક બાજું દેવોની ગોઠવણ, હર હર મહાદેવ અને જય ભવાનીના નાદ સાથે કાંડે માં ભગવતી ભવાની....

આવોજ ઇતિહાસ સુવર્ણ અક્ષરે અને પાવન ભૂમિ એટલે આજનું ભાણગઢ (ભેટરીયા ભાણ) ભાલ આ જગ્યા એટલે પદ્મપુરાણમાં બાલાર્ક નામથી અંકિત છે. અને ત્યાં કારડીયા રાજપૂત ધર્મ પાલક, ધર્મ વિર, ઘર્મ રક્ષકના પાળિયા છે... આજનું સુરાપુરા ધામ ભોળાદ ભાલની મહત્વની જગ્યા એટલે ભાણગઢ ભાલ (ભેટરીયા ભાણ) ત્યાં બાળ સુર્યની પ્રતિમા અને વિશ્વમાં એક જ જગ્યા કે જ્યાં બાળ સુર્યની પુંજા થાય છે. અના રક્ષણ માટે બે શુરવીરના રાજપૂતના પાળિયા છે. એક ડોડીયા પરીવાર અને બિજા વાઢેર કે વાઘેલાના છે. અને એ ભુમીના રાજા ચૌહાણ રાજપૂત રાજાજી વિક્રમસિંહ શિવસંગજી ચૌહાણના મુખ્ય મથક અને ત્યાં એનો પણ પાળિયા છે. હાલ સુરાપુરા ધામ ભોળાદ ભાલ ખાતે તાજાજી દાદા સાથે ફોટોમાં રાજાજી દાદા પુંજા છે એ મુખ્ય જગ્યા છે.

WhatsApp Group Invite

Address

Beside State Examination Board, Sector No. 21
Gandhinagar
382010

Telephone

+916354404239

Website

Alerts

Be the first to know and let us send you an email when અખીલ ગુજરાત રાજપુત સમાજ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to અખીલ ગુજરાત રાજપુત સમાજ:

Share