Rohitji Thakor Bhamasha

  • Home
  • Rohitji Thakor Bhamasha

Rohitji Thakor Bhamasha Official Page of Rohitji Thakor Bhamasha. President Of Gujrat Thakor Samaj Kelavni Trust.
(2)

આજરોજ વિક્રમસવંત 2082તારીખ 01.04.2025,મંગળવારને પવિત્ર ચૈત્રીમાસ ની નવરાત્રી ના ત્રીજા નોરતે ગુજરાત ના પવિત્ર યાત્રાધામ ...
01/04/2025

આજરોજ વિક્રમસવંત 2082તારીખ 01.04.2025,મંગળવારને પવિત્ર ચૈત્રીમાસ ની નવરાત્રી ના ત્રીજા નોરતે ગુજરાત ના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ની ગોદ માં અઘોર જંગલ ની અંદર,માંચી પહેલા આવેલા સૂર્ય-ચંદનમણી વિસામો અન્નક્ષેત્ર ખાતે શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા ,શ્રીમતી રમીલાબેન રોહિતજી ઠાકોર તેમજ જે વર્ષો થી વિસામાં પર સેવા આપે છે તે સૌસાથે મહાકાલી માતાજી ની ધૂપ ,આરતી તેમજ કંકુ ચોખા ને ફૂલ ચડાવી પૂજા કરી માતાજી ના દર્શન કરી આશીર્વાદ લીધા .ભામાશા રોહિતજી ઠાકોર તરફથી સૌને નવરાત્રી ની શુભકામનાઓ.કુળદેવી મહાકાલી માતાજી સૃષ્ટિ નું કલ્યાણ કરે સૌનું ભલું કરે ,જય મહાકાલી

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૨૭-૦૩-૨૦૨૫ ને ગુરુવાર ના રોજ દિલ્હી પાર્લામેન્ટ હાઉસ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી...
27/03/2025

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૨૭-૦૩-૨૦૨૫ ને ગુરુવાર ના રોજ દિલ્હી પાર્લામેન્ટ હાઉસ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી નડડા સાહેબ ની શ્રી ભરતસિંહજી ડાભી (સાંસદ શ્રી,પાટણ) , શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા,દશરથજી ઠાકોર,રંજુબેન ઝા(મહારાષ્ટ્ર મહિલા મોરચા સચિવ),સોનલ બેન પટેલ તેમજ મોહિનીબેન શાક્યવર (મહિલા પ્રમુખ ,ઓલ ઇન્ડિયા ભારતીય કોળી સમાજ) એ શુભેચ્છા મુલાકાત લીધી.

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૦૨-૦૩-૨૦૨૫ ને રવિવાર ના રોજ મણિનગર શારદાબેન ની વાડી ખાતે મહાકુંભ ના મેળા થી વાઇરલ થયેલી વાઇર...
02/03/2025

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૦૨-૦૩-૨૦૨૫ ને રવિવાર ના રોજ મણિનગર શારદાબેન ની વાડી ખાતે મહાકુંભ ના મેળા થી વાઇરલ થયેલી વાઇરલ ગર્લ મોનાલીસા સાથે અદાણી પરિવાર ના ગુરુજી કિરણભાઈ જૈન સાથે શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા એ વિડીયો કોલ મારફતે વાત કરી તેમજ આવતી કાલે તેમના માતાપિતા ગુરુજી ના તેમજ ભામાશા રોહિતજી ઠાકોર ના નિવાસસ્થાને મહેમાનગતિ કરશે અને પાવાગઢ ખાતે મહાકાલી માતાજી ના દર્શન કરી આશીર્વાદ લેશે તેમજ થોડાક સમય માં પણ મોનાલીસા પણ પાવાગઢ દર્શન કરવા પધારશે .

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૦-૦૨-૨૦૨૫ ને સોમવાર ના રોજ ન્યુ દિલ્હી સંસદ ભવન કાર્યાલય ખાતે દેશના ગૃહ તેમજ સહકારીતા મંત્ર...
10/02/2025

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૦-૦૨-૨૦૨૫ ને સોમવાર ના રોજ ન્યુ દિલ્હી સંસદ ભવન કાર્યાલય ખાતે દેશના ગૃહ તેમજ સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ ની શ્રી ભરતસિંહજી ડાભી(સાંસદ શ્રી,પાટણ),શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા તેમજ મનુજી ઠાકોર સાથે શુભેચ્છા મુલાકાત લીધી.

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૦-૦૨-૨૦૨૫ ને સોમવાર ના રોજ ન્યુ દિલ્હી સંસદ ભવન ખાતે સાબરકાંઠા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈય...
10/02/2025

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૦-૦૨-૨૦૨૫ ને સોમવાર ના રોજ ન્યુ દિલ્હી સંસદ ભવન ખાતે સાબરકાંઠા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા ની શ્રી ભરતસિંહજી ડાભી(સાંસદ શ્રી,પાટણ),શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા ,મનુજી ઠાકોર સાથે શુભેચ્છા મુલાકાત લીધી.

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૦-૦૨-૨૦૨૫ ને સોમવાર ના રોજ ન્યુ દિલ્હી સંસદ ભવન  ખાતે ભારત સરકાર ના કેબીનેટ મંત્રી શ્રી સી....
10/02/2025

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૦-૦૨-૨૦૨૫ ને સોમવાર ના રોજ ન્યુ દિલ્હી સંસદ ભવન ખાતે ભારત સરકાર ના કેબીનેટ મંત્રી શ્રી સી.આર.પાટીલ ની શ્રી ભરતસિંહજી ડાભી(સાંસદ શ્રી,પાટણ),શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા તેમજ મનુજી ઠાકોર સાથે શુભેચ્છા મુલાકાત લીધી.

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૬-૦૧-૨૦૨૫ ને ગુરુવાર ના રોજ ગાંધીનગર પોલીસ ભવન (ડી.જી ઓફીસ) ખાતે શ્રી અજયકુમાર ચૌધરી સાહેબ ...
16/01/2025

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૬-૦૧-૨૦૨૫ ને ગુરુવાર ના રોજ ગાંધીનગર પોલીસ ભવન (ડી.જી ઓફીસ) ખાતે શ્રી અજયકુમાર ચૌધરી સાહેબ ને મહિલા સેલ ના A.D.G.P પદ પર બદલી થવા બદલ શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા એ રૂબરૂ શુભેચ્છા મુલાકાત લઈ ફૂલો નો બુકે આપી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી.

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૨૬-૧૨-૨૦૨૪ને ગુરુવાર ના રોજ અમદાવાદ ના આંબલી ખાતે શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ (ધારાસભ્ય શ્રી,દ...
26/12/2024

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૨૬-૧૨-૨૦૨૪ને ગુરુવાર ના રોજ અમદાવાદ ના આંબલી ખાતે શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ (ધારાસભ્ય શ્રી,દસક્રોઈ) ના નવીન લક્ઝુરિયસ બંગલોઝ જમનાદાસ હાઉસ માં ગૃહપ્રવેશ પ્રસંગે શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા એ વિક્રમસિંહજી ઠાકોર તેમજ રાજેશભાઇ પટેલ તથા મહેમાનો સાથે હાજરી આપી ફૂલો નો બુકે આપી શાલ ઓઢાડી ચાંદી નો કળશ આપી શુભેચ્છાઓ પાઠવી.

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૩-૧૨-૨૦૨૪ને શુક્રવાર ના રોજ બનાસકાંઠા જીલ્લા ના ઢુવા મુકામે શ્રી બુટેશ્વર મહાદેવ શિવ પરિવાર...
14/12/2024

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૩-૧૨-૨૦૨૪ને શુક્રવાર ના રોજ બનાસકાંઠા જીલ્લા ના ઢુવા મુકામે શ્રી બુટેશ્વર મહાદેવ શિવ પરિવાર ત્રિ-દિવસીય પંચકુંડી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા એ શ્રી નંદાજી ઠાકોર (પ્રદેશ ઉપાધ્યક્ષ ,ભાજપ),ગલાબજી વેડંચિયા (ડીરેક્ટર,ડીસા ખરીદ વેચાણ સંઘ),રસીક્જી ઠાકોર (એક્ષ આર્મી ) તેમજ સમાજ ના આગેવાનો ,મહેમાનો અને ગ્રામજનો સાથે હાજરી આપી દર્શન કરી આશીર્વાદ લીધા.

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૩-૧૨-૨૦૨૪ને શુક્રવાર ના રોજ બનાસકાંઠા જીલ્લા ના ડીસા મુકામે રસીક્જી પોપટજી ઠાકોર (એક્ષ આર્મ...
14/12/2024

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૩-૧૨-૨૦૨૪ને શુક્રવાર ના રોજ બનાસકાંઠા જીલ્લા ના ડીસા મુકામે રસીક્જી પોપટજી ઠાકોર (એક્ષ આર્મી મેન ) ના નિવાસસ્થાને શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા એ શુભેચ્છા મુલાકાત લીધી જેમનું રસીક્જી ઠાકોર અને સમસ્ત પરિવાર ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું .

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૨-૧૧-૨૦૨૪ને મંગળવાર ના રોજ અમદાવાદ ના આંબલી થી બહુચરાજી બહુચર માતાજી ના મંદિરે પટેલ વિષ્ણુભ...
12/11/2024

આજરોજ વિક્રમસવંત ૨૦૮૧ તારીખ ૧૨-૧૧-૨૦૨૪ને મંગળવાર ના રોજ અમદાવાદ ના આંબલી થી બહુચરાજી બહુચર માતાજી ના મંદિરે પટેલ વિષ્ણુભાઈ ડાહ્યાભાઈ તેમજ પરિવાર ધ્વારા આયોજિત બહુચર માતાજી ની ધ્વજારોહણ માં બહુચરાજી ના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર ,શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા )પ્રમુખ શ્રી ,ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજશ્રી મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા એ રોહિતભાઈ ત્રિકમદાસ પટેલ ,શારદાબેન ઠાકોર (માતાજી) તેમજ મહેમાનો અને ગામજનો સાથે હાજરી આપી બહુચર માતાજી ના દર્શન કરી આશીર્વાદ લીધા .

*આપને તથા આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન...**નવું વર્ષ આપના માટે લાભદાયી, શુભદાયી રહે,* *સુખ-સમૃદ્ધિ વધે, આરોગ્ય સારું ર...
02/11/2024

*આપને તથા આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન...*

*નવું વર્ષ આપના માટે લાભદાયી, શુભદાયી રહે,* *સુખ-સમૃદ્ધિ વધે, આરોગ્ય સારું રહે તેવી શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા) પ્રમુખ શ્રી,ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજ શ્રીમહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથ ના પ્રણેતા તરફથી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. 🙏*

*નવા વર્ષના રામ રામ*

Address


110001

Alerts

Be the first to know and let us send you an email when Rohitji Thakor Bhamasha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share