Young Bhandari

Young Bhandari Creating Awareness. Love All, Serve All, Help Ever, Hurt Never.

https://chat.whatsapp.com/J0VhNP8Yc3D3EyUbqAPmfpWelcome to IT Supply & Sell – a dedicated hub for B2B and B2C profession...
19/04/2025

https://chat.whatsapp.com/J0VhNP8Yc3D3EyUbqAPmfp

Welcome to IT Supply & Sell – a dedicated hub for B2B and B2C professionals dealing in IT products, hardware, software, and services.
Connect, share leads, post offers, and grow your network.
Rules:

Only IT-related posts

No spamming or forwarded messages

Respect all members
Let’s grow together!

WhatsApp Group Invite

બાઈક ઉપર હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે આ વિડિઓ જોઈને ચોક્કસથી ખબર પડશે.https://www.instagram.com/reel/DGXbm_Nshxf/
22/02/2025

બાઈક ઉપર હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે આ વિડિઓ જોઈને ચોક્કસથી ખબર પડશે.

https://www.instagram.com/reel/DGXbm_Nshxf/

*નમસ્કાર... યંગ ભંડારી ગ્રૂપના મિત્રો અને ભંડારી સમાજના ભાઈઓ તથા બહેનો.*આવો આપણે સર્વ ભંડારી સમાજના લોકો સાથે મળી *કેવલ ...
12/09/2024

*નમસ્કાર... યંગ ભંડારી ગ્રૂપના મિત્રો અને ભંડારી સમાજના ભાઈઓ તથા બહેનો.*

આવો આપણે સર્વ ભંડારી સમાજના લોકો સાથે મળી *કેવલ ભાઈ અને એમના પરિવાર* પર આવી પડેલ આ આકસ્મિક દુઃખમાં સહભાગી બની એમને તેમજ એમના પરિવારને મહદઅંશે રાહત આપીએ.
હાલ ની પરિસ્થિતી મુજબ આર્થિક રીતે પડી ભાંગેલ પરિવાર પર આવી અણધારી આકસ્મિક હોસ્પિટલની યાતના આવી પડે તો આપણે દરેક ગરીબ-સમાન્ય વર્ગ અને મધ્યમ વર્ગ સારી રીતે જાણીએ છે કે આવી કપરી પરિસ્થિતિનો સામનો કરવો શક્ય નથી હોતો પરંતુ આપણે બધા એકબીજાના સાથ - સહકાર થી પોતાની યથાશક્તિ મુજબ 50,100,200,300,500, અને 1000 જેવી રકમ પણ કેવલ ભાઈ ને સહાય કરશું તો જરૂર થી આ આકસ્મિક દુઃખ સામે કેવલ ભાઈ અને એમનો પરિવાર માનસિક તેમજ આર્થિક રીતે લડવા ટકી રહેવા મજબૂત થશે.

*તો દરેક ભંડારી સમાજના ભાઈઓ અને બહેનો ને પોતાની યથાશક્તિ મુજબ ફૂલ નહી તો ફૂલ ની પાંખડી રૂપે બનતી સહાય કરવા નમ્ર વિનંતી કરું છું.*

નિરવ પટેલ
યંગ ભંડારી ગ્રુપ

અસત્ય ઉપર સત્ય નાં વિજય નો આ મહાપર્વ ની શુભેચ્છાઓ...🙏 દશેરા😇દશેરા તહેવાર જે વિશ્વને શિક્ષા આપે છે કે ખરાબ અને ખોટા કામો ...
24/10/2023

અસત્ય ઉપર સત્ય નાં વિજય નો આ મહાપર્વ ની શુભેચ્છાઓ...

🙏 દશેરા😇

દશેરા તહેવાર જે વિશ્વને શિક્ષા આપે છે કે ખરાબ અને ખોટા કામો કરનાર વ્યક્તિ ગમે એટલો શકતિશાળી હોય, પરંતુ અસત્ય ના માર્ગે ચાલનાર વ્યક્તિનું પતન થાય જ છે... અને એ નક્કી જ છે...🙏

જય શ્રી રામ🙏

આ પર્વ આપણને સમજાવે છે, ચેતવે છે અને ધ્યાન દોરાવે છે, કે હંમેશા જે વ્યક્તિ સાચો હોય અને અસત્ય ની સામે બાથ ભીડી ને એનાથી દર્યા વગર એનો સામનો કરતો હોય, એવા વ્યક્તિ ને સમાજના દરેક લોકો એ કોઈના પણ દબાણ મા આવ્યા વગર સામી છાતીએ સાથ આપવો જ રહ્યો, સમાજના દરેક વ્યક્તિનો અને સમાજના દરેક મંડળ, ચોરા પંચ કે જેતે ગ્રુપમાં રહી સમાજ માટે કામ કરતા લોકો નો સાથ સહકાર સમાજના દરેક નીડર લોકોને મળી રહે એવી આ "અસત્ય પર સત્ય ના વિજય દિવસ" એટલે કે "દશેરા" નાં પર્વ ની આપ સૌને ફરીથી ખુબ ખુબ શુભેચ્છાઓ.

He Who Has Overcome His Fears Will Truly Be Free.😇

જય ભંડારી 🙏 જય કુબેર

https://amzn.to/3WDjvPB
24/12/2022

https://amzn.to/3WDjvPB

Online shopping for Kids Style Fest | Dec 2022 from a great selection at Fashion Store.

Address

Buhari

Alerts

Be the first to know and let us send you an email when Young Bhandari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Young Bhandari:

Share