22/01/2023
ભાવનગર શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ
જ્ઞાતિજનોની જાણ માટે
હવેલી મંદિર પાટોત્સવ મહા સુદ ૯ - સોમવાર તા .૩૦-૦૧-૨૦૨3 ના રોજ નીર્ધારેલ છે
જ્ઞાતિ સમૂહ ભોજન તે પછી ના રવિવારે સાંજે તા .૦૫-૦૨-૨૦૨૩નાં રોજ નીર્ધારેલ છે.
સ્થળ : ડોક્ટર હોલ ભાગ -૨
મનોરથી પરિવાર :- સ્વ. શ્રીમતી જયાબેન જસુભાઇ વાવડીયા ના સ્મરણાર્થે
જે કે સન્સ પરિવાર રાજકોટ -અમદાવાદ
હસ્તે જસુભાઇ કાનજીભાઈ વાવડીયા (રોહિતભાઈ અને પંકજભાઈ)
અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્ઞાતિ ભોજન સમારંભમાં અગાઉં જે જ્ઞાતિજનો દ્વારા મનોરથી બનેલ તેમનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવશે.
શોભા યાત્રા : ક્રેસંટ સર્કલ થી નીકળી હવેલી મંદિરે જશે
તેમજ શોભાયાત્રા માં ૧૦૧ કુંવારિકા કળશ સાથે શોભા વધારશે : અને તે અંગે ના બાળાનાં નામો મંગળવાર થી - ઘનશ્યામ ભાઈ કુકડિયા - કુવા વાળા ખાચા માં વેહલા તે પેહલા ના ધોરણે લખવાના રહેશે -
શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ વતી નરેન્દ્રભાઈ ધોળકિયા, નવલભાઈ ચાંપાનેરી