Shree Narayan Narmada Nivas, Link Road, Bharuch

Shree Narayan Narmada Nivas, Link Road, Bharuch Jay Narayan…

Narayan Ashram Near In Link Road Bharuch. "Narayan Narmada Nivas , Link Road, Bharuch

આજ રોજ પરમ પૂજ્ય નારાયણ બાપુજી ની અસીમ કૃપાથી કારતક સુદ પૂનમ દેવ દિવાળી નિમિતે શ્રી નારાયણ નર્મદા નિવાસ લિંક રોડ ભરૂચ મુ...
05/11/2025

આજ રોજ પરમ પૂજ્ય નારાયણ બાપુજી ની અસીમ કૃપાથી કારતક સુદ પૂનમ દેવ દિવાળી નિમિતે શ્રી નારાયણ નર્મદા નિવાસ લિંક રોડ ભરૂચ મુકામે અન્નકુટ મહોત્સવ ૨૦૨૫ ઉજવવામાં આવ્યો જેનો સર્વે ભાવિક ભક્તોએ લાભ લીધો.

*જય નારાયણ*

04/11/2025

જય નારાયણ

સર્વે ભાવિક ભક્તો ને જણાવવાનું કે આવતી કાલે તા. ૦૫.૧૧.૨૦૨૫ ન રોજ અન્નકુટ મહોત્સવ નું આયોજન શ્રી નારાયણ નર્મદા નિવાસ લિંક રોડ ભરૂચ મુકામે કરવામાં આવેલ છે તો દરેક ભાવિક ભક્તોએ તેનો લાભ લેવા વિનંતી.

અન્નકુટ દર્શન સવારે ૯: ૦૦ થી ૧૧.૦૦ કલાક સુધી.
પ્રાર્થના સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે.
મહાપ્રસાદ સવારે ૧૧.૧૫ કલાક થી ૧:૩૦ કલાક સુધી.

જય નારાયણ....

આજ રોજ ભરૂચ મુકામે શ્રી નારાયણ નર્મદા નિવાસે હર્ષોલ્લાસ થી ભક્તજનો સાથે જન્માષ્ટમી પર્વ તથા બાપુજી નો જન્મદિવસ ઉજવવામાં ...
16/08/2025

આજ રોજ ભરૂચ મુકામે શ્રી નારાયણ નર્મદા નિવાસે હર્ષોલ્લાસ થી ભક્તજનો સાથે જન્માષ્ટમી પર્વ તથા બાપુજી નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો..

ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૫ તા. ૧૦.૦૭.૨૦૨૫ ના રોજ ભરૂચ મુકામે ભક્તિ ભાવ પૂર્વક યોજાયો જેનો ભક્તોએ લાભ લીધો.
17/07/2025

ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૫ તા. ૧૦.૦૭.૨૦૨૫ ના રોજ ભરૂચ મુકામે ભક્તિ ભાવ પૂર્વક યોજાયો જેનો ભક્તોએ લાભ લીધો.

#@ પૂજ્ય નારાયણ બાપુ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી...GBN : ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે ભરૂચ લિંકરોડ સ્થિત .....

ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૫ ભરૂચ.કાર્યક્રમ તા.૧૦.૦૭.૨૦૨૫.પાદુકા પૂજન સવારે ૬.૩૦ કલાકે.પ્રાર્થના. સવારે ૧૦.૦૦ કલાકે.મહાપ્રસ...
05/07/2025

ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૫ ભરૂચ.

કાર્યક્રમ તા.૧૦.૦૭.૨૦૨૫.

પાદુકા પૂજન સવારે ૬.૩૦ કલાકે.
પ્રાર્થના. સવારે ૧૦.૦૦ કલાકે.
મહાપ્રસાદ. સવારે ૧૧.૧૫ કલાક.

સર્વે ભાવિક ભક્તો ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે પધારવા હાર્દિક નિમંત્રણ...

સ્થળ.
Shree Narayan Narmada Nivas, Link Road, Bharuch

https://youtu.be/80AfFmXGgao?si=wDxAc9P1n3QrFI1cજય નારાયણ...
16/11/2024

https://youtu.be/80AfFmXGgao?si=wDxAc9P1n3QrFI1c

જય નારાયણ...

#@ દેવદિવાળીના પાવન પર્વે સમસ્ત નારાયણ પરિવાર દ્વારા નારાયણ નર્મદા નિવાસ ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો...!!!GBN : દેવદિવ.....

અન્નકૂટ મહોત્સવ ૨૦૨૪.શ્રી નારાયણ નર્મદા નિવાસ લિંક રોડ,ભરૂચ. અન્નકૂટ દર્શન.
15/11/2024

અન્નકૂટ મહોત્સવ ૨૦૨૪.
શ્રી નારાયણ નર્મદા નિવાસ લિંક રોડ,
ભરૂચ.

અન્નકૂટ દર્શન.

આવતી કાલે દેવ દિવાળી તા.૧૫-૧૧-૨૦૨૪ 'અન્નકૂટ મહોત્સવ ૨૦૨૪" શ્રી નારાયણ નર્મદા નિવાસ લિંક રોડ ભરૂચ મુકામે મનાવવા માં આવશે ...
14/11/2024

આવતી કાલે દેવ દિવાળી તા.૧૫-૧૧-૨૦૨૪ 'અન્નકૂટ મહોત્સવ ૨૦૨૪" શ્રી નારાયણ નર્મદા નિવાસ લિંક રોડ ભરૂચ મુકામે મનાવવા માં આવશે આ પ્રસંગે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે તો દરેક ભાવિક ભકતો એ તેનો લાભ લેવા નમ્ર વિનંતિ.

જય નારાયણ

નારાયણ નર્મદા નિવાસ,લિંક રોડ, ભરૂચ.જય નારાયણ
29/09/2024

નારાયણ નર્મદા નિવાસ,લિંક રોડ, ભરૂચ.
જય નારાયણ

જય નારાયણ.સહ વિનય સાથે જણાવવાનું કે તા. ૨૯-૦૯-૨૦૨૪ ને ભાદરવા સુદ બારસ રવિવારના રોજ પ.પૂ. નારાયણ બાપુ ના ભરૂચ નારાયણ પરિવ...
24/09/2024

જય નારાયણ.

સહ વિનય સાથે જણાવવાનું કે તા. ૨૯-૦૯-૨૦૨૪ ને ભાદરવા સુદ બારસ રવિવારના રોજ પ.પૂ. નારાયણ બાપુ ના ભરૂચ નારાયણ પરિવાર ના ભકતો તરફથી શ્રાદ્ધ નિમિત્તે મહાપ્રસાદ નો કાર્યક્રમ રાખેલ છે તો દરેક ભાવિક ભક્તોએ પ્રાર્થના તથા મહાપ્રસાદ નો લાભ લેવા ભરૂચ નારાયણ પરિવાર તરફ થી હાર્દિક આમંત્રણ છે.

કાર્યક્રમ
સવારે ૧૦ થી ૧૧ કલાક પ્રાર્થના.
૧૧.૩૦ કલાક થી મહાપ્રસાદ.

સ્થળ.
શ્રી નારાયણ નર્મદા નિવાસ,
માતરિયા તળાવ ની બાજુમાં,
લિંક રોડ,ભરૂચ.

જય નારાયણગુરુ પૂર્ણિમા મહોત્સવ પધારો ભરૂચ નારાયણ નર્મદા નિવાસ લિંક રોડ ભરૂચ.તા. ૨૧.૦૭.૨૦૨૪ રવિવારસવારે ૬.૩૦ કલાક થી ૮.૩૦...
10/07/2024

જય નારાયણ

ગુરુ પૂર્ણિમા મહોત્સવ પધારો ભરૂચ નારાયણ નર્મદા નિવાસ લિંક રોડ ભરૂચ.

તા. ૨૧.૦૭.૨૦૨૪ રવિવાર
સવારે ૬.૩૦ કલાક થી ૮.૩૦ કલાક પાદુકા પૂજન
ત્યારબાદ ૧૦ કલાક થી ૧૧ કલાક પ્રાર્થના ૧૧.૩૦ કલાક થી મહાપ્રસાદ.

Address

Bharuch

Opening Hours

9am - 2pm

Telephone

+919033484604

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Narayan Narmada Nivas, Link Road, Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share