zala jitendrasinh

zala jitendrasinh zala jitendrasinh

11/01/2026

Facebook પર મારા 3જા વર્ષની ઉજવણી. તમારા સતત સમર્થન બદલ આભાર. હું તમારા વિના તેને ક્યારેય બનાવી શક્યો ન હોત. 🙏🤗🎉

જય ભવાની
11/01/2026

જય ભવાની

06/03/2024
16/01/2023

*ભવાની સેના ગુજરાત*
એ જય ભવાની ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ગુજરાત નું એકમાત્ર એવું સંગઠન છે જે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે જ્ઞાતિ-જાતિ થી પર રહી તમામ સનાતની ધર્મ-સમાજો ને સાથે લઈ કોઈપણ જાતના ઊંચ-નીચના ભેદભાવો સિવાય કામ કરે છે ,
ભવિષ્યમાં આ સંસ્થા સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ને અનુરૂપ રહેશે, તેમજ હિન્દૂ ધર્મના મૂલ્યોની જાળવણી કરવી ,સામાજિક સમરસતા, આર્થિકતા,આરોગ્યલક્ષી સુવિધાઓ, પશુ-પંખી કલ્યાણ પ્રવૃતિઓ તેમજ સમસ્ત માનવજાતિના એકરૂપતા માટેની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી આપણી ઐતિહાસિક ધરોહર ને ઉજાગર કરવાની સાથે સાથે તમામ સમાજો માં એકતા જળવાઈ રહે તે હેતુ એક ભવ્યાતિભવ્ય વિશ્વ ભવાની ધામનું નિર્માણ કરવામાં આવશે....

*જીતેન્દ્રસિંહ ઝાલા*
*પ્રદેશ મહાસચિવશ્રી,*
*ભવાની સેના ગુજરાત*

આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને ભવાની સેના ગુજરાત (BSG) માં જોડાવા માટે ક્લિક કરો

Zala Jitendrasinh

ભારત વર્ષને નરેન્દ્ર મોદી જેવા અણમોલ રતન ભેટ આપનાર માં પ્રત્યે સમગ્ર ભારતવર્ષ એ પૂજ્ય હીરાબાનું રૂણી રહેશે.સતાયુ હીરાબાન...
30/12/2022

ભારત વર્ષને નરેન્દ્ર મોદી જેવા અણમોલ રતન ભેટ આપનાર માં પ્રત્યે સમગ્ર ભારતવર્ષ એ પૂજ્ય હીરાબાનું રૂણી રહેશે.
સતાયુ હીરાબાને અશ્રુમય શ્રદ્ધાંજલિ.
ઓમ શાંતિ....શાંતિ..શાંતિ...
🙏🙏🙏

🚩 જય "મા" સોનબાઈ 🚩   આજે પોષસુદ-બીજ એટલે કે પરમ પૂજય માતાજી સોનબાઈ ... પૂ."સોનલઆઈ" નો જન્મ દિવસ છે.  જુનાગઢ જિલ્લાના કેશ...
25/12/2022

🚩 જય "મા" સોનબાઈ 🚩

આજે પોષસુદ-બીજ એટલે કે પરમ પૂજય માતાજી સોનબાઈ ... પૂ."સોનલઆઈ" નો જન્મ દિવસ છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના મઢડા ગામે ગઢવી-ચારણ કુળમા આઈશ્રી સોનબાઈ માતાજીનો જન્મ આજથી અઠ્ઠાણુ વરસ પહેલા થયેલો.
અને અમદાવાદ પાલડી સૌરાષ્ટ્ર સોસાયટીમા એમના અંતેવાસી સેવક, બાહોશ અને પવિત્ર વકિલ સોમનાથભાઈ દવે (એડવૉકેટ) ના બંગલે માતાજી સોનબાઈ એ ફકત એકાવન વર્ષની વયે દેહત્યાગ કરેલો.


સોનબાઈ માતાજીના પ્રાગટ્યદિન પોષ સુદ બીજ
એવી
સોનલબીજની શુભકામનાઓ.🙏

Address

Suigam-banaskantha
Bhabhar
385320

Alerts

Be the first to know and let us send you an email when zala jitendrasinh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to zala jitendrasinh:

Share