21/05/2024
શ્રી વિનાયક વિદ્યા મંદીર, વડિયા (જી. અમરેલી) – પ્રવેશ શરૂ (2024-25)
એડમીશન માટે રૂબરૂ પધારો...
વેકેશન દરમિયાન શાળાએ રૂબરૂ મુલાકાત માટેનો સમય. 9 થી 11
બાલમંદિર થી ધોરણ 12(સામાન્ય પ્રવાહ) કોઈપણ વિદ્યાર્થીઓ વિનાયક માં એડમિશન માટે ની ઉત્તમ તક:
સમય :
1. રેગ્યુલર સ્કુલ...સવારે 8.30 થી 12.30
2. ડે સ્કુલ...સવારે 8.30 થી 4.00
વિનાયક વિદ્યા મંદીરમાં જ શા માટે ભણવું?
1. અનુભવી શાળા મેનેજેન્ટ
2. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને અનુભવી સ્ટાફ
2. ૭૦% પ્રેક્ટીકલ શિક્ષણ કાર્ય
3. સંસ્કાર સાથે શિક્ષણ, સારું બોલવાની કળા, વાંચન અને લેખન કળા તેમજ મોબાઇલ નો કેમ સદુપયોગ કરવાનો જાદુ
4. ૧૦૦% જીવનલક્ષી અને રોજગારલક્ષી શિક્ષણ પદ્ધતિ
5. વડીયામાં ગ્રામ્ય લેવલે ઉત્તમ ખાનગી શાળા
6. જો ભવિષ્યમાં કૉલેજ કે સારી જોબ કે સારું જીવન જીવવું હશે તો પાયાનું શિક્ષણ સારા શિક્ષકોના સાનિધ્યમાં રહીને જ મેળવવું પડશે..
7. બહાર ગામના બાળકો માટે વાહન સુવિધા
8. ધોરણ 10 અને 12માં ઉત્તમ પરીણામ
9. નવોદય અને બાલાચડી પ્રવેશ પરીક્ષા ની તૈયારી
10. વાલીઓ એક વખત એડમિશન લે એટલે તમામ પ્રોબ્લેમ માંથી મુક્ત
12. એક જ શાળા કેમ્પસમાં ધોરણ 12 સુધીનું શિક્ષણ જેથી વારંવાર શાળા બદલવાની ઝંઝટ માંથી મુક્તિ..
13. શહેરોની નામાંકીત શાળાઓ માં જે પ્રકારનું શિક્ષણ આપવામા આવે છે તેના જેવું ખૂબ વ્યાજબી ફી માં સંસ્કાર , શિક્ષણ અને કેળવણી તેમજ સર્વાંગી વિકાસ
14. આજનાં યુગના વાલીઓના અને બાળકોના તમામ પ્રોબ્લેમ ના સોલ્યુશન
15. નાપાસ થયા પછી અથવા નિષ્ફળતા માંથી આગળ વધીને કેમ સફળ થઈને જીવન જીવવાની કળા
વધુ માહિતી માટે 9904100795 પર કોલ કરો અથવા સંસ્થાની રૂબરૂ મુલાકાત કરો.
🙏🏻આ માહિતી જેને ખરેખર ભણવું છે અને પગભર થવું છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી🙏🏻
https://youtu.be/RLUGTtdJvQw?si=EiaRRtRA5lN8grtV