SSY Ahmedabad

SSY Ahmedabad SSY (સિદ્ધ સમાધિ યોગ)

આવો અને જાણો આનંદમય જીવન ની ચાવી જોડાવા માટે આપેલ ફોર્મ ભરવું અનિવાર્ય છે https://forms.gle/Nvor3jbiNVFqchQY6તારીખ : 6 એ...
21/03/2025

આવો અને જાણો આનંદમય જીવન ની ચાવી

જોડાવા માટે આપેલ ફોર્મ ભરવું અનિવાર્ય છે
https://forms.gle/Nvor3jbiNVFqchQY6

તારીખ : 6 એપ્રિલ 2025
સમય : સવારે 9 વાગ્યે

જય ગુરુદેવ 🙏હર્ષદ ગુરુજી સાથે ઐશ્વર્ય સાધના કરવામાં આવી અને દરેક સાધકો એ સાથે મળીને આહાર નો આનંદ લીધો.
01/03/2025

જય ગુરુદેવ 🙏

હર્ષદ ગુરુજી સાથે ઐશ્વર્ય સાધના કરવામાં આવી અને દરેક સાધકો એ સાથે મળીને આહાર નો આનંદ લીધો.

21/02/2025

बोलने के तीन नियम -
1. किसके बारे में पीठ पीछे बात मत करना
2. कोई भी बात अगर आपने देखी है सच है तो ही बोलना
3. जो आप बोल रहे हो क्या ये किसके काम का है, या फिजूल की बातें है...
जितना काम का है उतना ही बोलिए...

मौन से श्रेष्ठ इस जीवन में कुछ भी नहीं...

लाइफ गुरु

18/02/2025

જય ગુરુદેવ

🇸 🇸 🇾- નવી બેચ શરૂ થઈ રહ્યી છે...

6 એપ્રિલ
અમદાવાદ - સવારના 9 વાગ્યે

સિદ્ધ સમાધિ યોગ

👉 શું તમને ઝડપથી થાક લાગે છે?
👉 શું તમારું ધ્યાન એક કામ પર સંપૂર્ણપણે લાગી શકતું નથી?
👉 શું તમને ઝડપથી ગુસ્સો આવે છે?
👉 શું તમે ચિઢિયાળ બનતા જાવ છો?
👉 શું તમને વધુ માનસિક તાણ થઈ રહ્યું છે?
👉 શું તમને બીપી, શુગર, હાર્ટ, થાયરોઈડ, એસિડિટી વગેરે નાના-મોટા રોગોથી પરેશાની છે?
👉 શું તમે તમારું વજન ઘટાડવા માંગો છો?
👉 શું તમે તમારી સંપૂર્ણ ક્ષમતા સાથે જીવન જીવવા માંગો છો?
👉 શું તમે પ્રાણાયામ, ધ્યાન અને શરીર શુદ્ધિ શીખવા માંગો છો?

જો ઉપરોક્ત કોઈપણ પ્રશ્નનો જવાબ "હા" છે, તો...
આ શિબિર તમારા માટે જ છે.
નીચે આપેલા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઓ...

આવો અને જાણો જીવનની ચાવી.
સ્થળ-વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
૫૧૫ પાંચમો માળ ગીરીવર ગ્લેન મોલ. ઓઢવ રોડ. ઓઢવ. અમદાવાદ. ગુજરાત. 382410
📌Locations map📌

☎️ અમદાવાદ
સંપર્ક:
બ્રીજેસભાઈ રુપારેલીયા-+91 97122 03035
સંજય ભાઈ રામાણી - ‪+91 99256 83439‬

વોટ્સએપ ગ્રુપ માટે
👇👇👇

https://chat.whatsapp.com/Jy2TlyAdKxEIRknzzmBkBM

🙏🏻🙏🏻🙏🏻

05/02/2025

બાબા રામદેવ દ્વારા SSY અને ગુરુજીના "જીવન અને સમાજ" પ્રત્યેની સાધનાની સ્વીકૃતિ!

SSY Batch 136!
03/02/2025

SSY Batch 136!

SSY कस्तूरी कुंडल बसे Class by Harshad Guruji 🙏
24/01/2025

SSY कस्तूरी कुंडल बसे Class by Harshad Guruji 🙏

SSY Batch 136 - Day 5 - Mag salad
24/01/2025

SSY Batch 136 - Day 5 - Mag salad

13/01/2025

જય ગુરુદેવ

🇸 🇸 🇾- નવી બેચ શરૂ થઈ રહ્યી છે...

19 જાન્યુઆરીથી
અમદાવાદ - સવારના 9 વાગ્યે

સિદ્ધ સમાધિ યોગ

👉 શું તમને ઝડપથી થાક લાગે છે?
👉 શું તમારું ધ્યાન એક કામ પર સંપૂર્ણપણે લાગી શકતું નથી?
👉 શું તમને ઝડપથી ગુસ્સો આવે છે?
👉 શું તમે ચિઢિયાળ બનતા જાવ છો?
👉 શું તમને વધુ માનસિક તાણ થઈ રહ્યું છે?
👉 શું તમને બીપી, શુગર, હાર્ટ, થાયરોઈડ, એસિડિટી વગેરે નાના-મોટા રોગોથી પરેશાની છે?
👉 શું તમે તમારું વજન ઘટાડવા માંગો છો?
👉 શું તમે તમારી સંપૂર્ણ ક્ષમતા સાથે જીવન જીવવા માંગો છો?
👉 શું તમે પ્રાણાયામ, ધ્યાન અને શરીર શુદ્ધિ શીખવા માંગો છો?

જો ઉપરોક્ત કોઈપણ પ્રશ્નનો જવાબ "હા" છે, તો...
આ શિબિર તમારા માટે જ છે.
નીચે આપેલા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઓ...

આવો અને જાણો જીવનની ચાવી.
સ્થળ-વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
૫૧૫ પાંચમો માળ ગીરીવર ગ્લેન મોલ. ઓઢવ રોડ. ઓઢવ. અમદાવાદ. ગુજરાત. 382410
📌Locations map📌

☎️ અમદાવાદ
સંપર્ક:
બ્રીજેસભાઈ રુપારેલીયા-+91 97122 03035
સંજય ભાઈ રામાણી - ‪+91 99256 83439‬

વોટ્સએપ ગ્રુપ માટે
👇👇👇
https://chat.whatsapp.com/KZzFlPMtkXdIL7qiJi1huo
🙏🏻🙏🏻🙏🏻

10/01/2025

Address

Ahmedabad
382418

Website

Alerts

Be the first to know and let us send you an email when SSY Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share