31/03/2026
મનની મોજનીશીના સંકલિત મણકાની રજૂઆત ખૂબ સફળ રહી.
આ ઉપક્રમમાં હોલ હકડેઠઠ ભરાઈ ગયો હતો અને કેટલાક ભાવકોએ ઊભા રહીને પ્રસ્તુતિ માણી.
ગુજરાતી કાવ્યસંગીતના સુપ્રસિદ્ધ ગાયિકા શ્રીમતી વિભાબહેન દેસાઈ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. વાઘ બકરી ગ્રુપના શ્રી પારસભાઈ દેસાઈ તેમના પરિવારજનો સાથે હાજર રહ્યાં હતા.
આ કાર્યક્રમને સહયોગ આપવા બદલ શ્રી વસંત નારાયણ દેસાઈ મલ્ટીપર્પઝ ચેરીટેબલ ટ્રસ્ટ - વાઘ બકરી ચા પરિવારના અમે આભારી છીએ.
ગુજરાતી ભાષાને પ્રેમ કરતા ચાહકો અને ભાવકોનો પણ ખૂબ ખૂબ આભાર.
[Mann Ni Mojnishi, Gujarati Music, Ahmedabad Events, Live Music, Soulful Evening, Shyamal Saumil, Gujarati Culture]
https://www.facebook.com/share/p/1XabKJeFuf/