Unity Foundation Ahmedabad

Unity Foundation Ahmedabad Offcial Page of Unity Foundation Ahmedbad. "For the Happiness of others"

✨ The wait is almost over… 🙏🪔Ganapati Mahotsav 2026 is coming with faith, devotion & togetherness. ❤️🐘
12/09/2026

✨ The wait is almost over… 🙏🪔
Ganapati Mahotsav 2026 is coming with faith, devotion & togetherness. ❤️🐘

04/09/2026

May the flute of Lord Krishna play the melody of peace, unity, and prosperity in our communities."
Happy krishna Janmashtami

May the blessings of Mahaprabhu Jagannath guide us towards humility, service, and spiritual strength.Jai Jagannath!     ...
16/07/2026

May the blessings of Mahaprabhu Jagannath guide us towards humility, service, and spiritual strength.

Jai Jagannath!

આજરોજ શ્રીધર હેવન ફ્લેટ , ના બાજુમાં યુનિટી ફાઉન્ડેશન (Unity Foundation Ahmedabad) તથા  #વસ્ત્રાલ_વોર્ડ  #ભાજપ  સંગઠન દ્...
17/06/2026

આજરોજ શ્રીધર હેવન ફ્લેટ , ના બાજુમાં યુનિટી ફાઉન્ડેશન (Unity Foundation Ahmedabad) તથા #વસ્ત્રાલ_વોર્ડ #ભાજપ સંગઠન દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ કાર્યક્રમ રાખવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં વસ્ત્રાલ વોર્ડ ર્ના અધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ પટેલ, સૌ મહામંત્રીશ્રીઓ, સૌ કાઉન્સિલર શ્રીઓ,કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

13/01/2026

હર પતંગ જાનતી હૈ,આખીર નીચે આના હૈ,
લેકિન ઉસસે પહલે,આસમાન છુકર દિખાના હૈ..

મકરસંક્રાંતિ ના પાવન પર્વ પર #યુનિટી_ફાઉન્ડેશન દ્વારા આંગણવાડી ના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી...

09/11/2025

#યુનિટી_ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી સાગર ભાઈ ચૌધરી ના જન્મદિવસ નિમિતે ડભોડા ખાતે આવેલ વૃદ્ધાશ્રમ માં નિવાસ કરતા વૃદ્ધો સાથે જમણવાર કરી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી.

19/10/2025

આજરોજ યુનિટી ફાઉન્ડેશન દ્વારા માવતર વૃદ્ધાશ્રમ, ડભોડા ખાતે ત્યાં રહેતા વડીલો જોડે દિવાળીની ઉજવણી કરી આનંદ ની લાગણી અનુભવી.

આજરોજ યુનિટી ફાઉન્ડેશન દ્વારા માવતર વૃદ્ધાશ્રમ, ડભોડા ખાતે ત્યાં રહેતા વડીલો જોડે દિવાળીની ઉજવણી કરી આનંદ ની લાગણી અનુભવ...
19/10/2025

આજરોજ યુનિટી ફાઉન્ડેશન દ્વારા માવતર વૃદ્ધાશ્રમ, ડભોડા ખાતે ત્યાં રહેતા વડીલો જોડે દિવાળીની ઉજવણી કરી આનંદ ની લાગણી અનુભવી.

Wishing you and your family a blessed Navratri filled with devotion and joy.
22/09/2025

Wishing you and your family a blessed Navratri filled with devotion and joy.

 #યુનિટી_ફાઉન્ડેશન દ્વારા વસ્ત્રાલ વોર્ડ માં આવેલ  #ગંગા_એપાર્ટમેન્ટ ની અંદર આયોજિત ગણેશ મહોત્સવ માં  #ગરીબ અને  #નિઃસહા...
05/09/2025

#યુનિટી_ફાઉન્ડેશન દ્વારા વસ્ત્રાલ વોર્ડ માં આવેલ #ગંગા_એપાર્ટમેન્ટ ની અંદર આયોજિત ગણેશ મહોત્સવ માં #ગરીબ અને #નિઃસહાય_મહિલાઓ ને #અનાજ ની કીટ વિતરણ ભાજપ કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ શ્રી અને વટવા વિધાનસભા ના ધારાસભ્ય માન. જી ના હસ્તે કરવામાં આવી.

Address

Vastral
Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Unity Foundation Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share