Niraj Seva trust

Niraj Seva trust My vision for our BHARAT ...jay hind --Darshak Trivedi

नीरज सेवा ट्रस्ट द्वारा मदद की।
19/03/2026

नीरज सेवा ट्रस्ट द्वारा मदद की।

પાટણ જિલ્લા પોલીસ અને નીરજ સેવા ટ્રસ્ટ તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક સર્વાઇ...
08/02/2026

પાટણ જિલ્લા પોલીસ અને નીરજ સેવા ટ્રસ્ટ તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ…

શ્રી કે સી પટેલ પ્રમુખ, નીરજ સેવા ટ્રસ્ટ, શ્રીમતિ ચંદ્રિકા દર્શક ત્રિવેદી, ડો મોનિષ શાહ સેક્રેટરી ઇન્ડિયન રેડ ક્રોસ, ટ્રસ્ટી શ્રી મિલિંદ ત્રિવેદી, શ્રી મુકેશ દેસાઈ રિલાયન્સ ફાઉન્ડેશન, શ્રી મહેશ ભાઈ ગાંધી ચેરમેન રેડક્રોસ સોસાયટી પાટણ, તથા ડો અરવિંદ ભાઈ પટેલ ઉપસ્થિત રહેલ

નીરજ સેવા ટ્રસ્ટ અને પોલીસ એકમ એ સમગ્ર રસી નો ખર્ચ ઉપાડેલ.. જ્યારે રેડક્રોસ દ્વારા 21 મેડિકલ કીટ પોલીસ ડિપાર્ટમેન્ટ ને આપવામાં આવેલ

શ્રી sp nai સાહેબ ની વિશેષ ઉપસ્થિતિ માં આ પ્રોગ્રામ થયેલ

07/02/2026
08/10/2025

નીરજ સેવા ટ્રસ્ટ દ્વારા દત્તક લીધેલા 65 બાળકોના કુટુંબને શરદપૂર્ણિમાના દિવસે ગરમ સમોસાનો નાસ્તો પ્રમુખશ્રી કે સી પટેલ સાહેબના આશીર્વાદથી ટ્રસ્ટીશ્રી મિલિંદ દર્શક ભાઈ ત્રિવેદીએ કરાવ્યો

નીરજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમુખ શ્રી કે સી પટેલ સાહેબ દ્વારા દત્તક બાળકો ને શરદ પૂર્ણિમા ના દિવસે સમોસા નો નાસ્તો ટ્રસ્ટી...
08/10/2025

નીરજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમુખ શ્રી કે સી પટેલ સાહેબ દ્વારા દત્તક બાળકો ને શરદ પૂર્ણિમા ના દિવસે સમોસા નો નાસ્તો ટ્રસ્ટી શ્રી મિલિંદ ત્રિવેદી એ કરાવ્યો

પાટણ નીરજ સેવા ટ્રસ્ટ દ્રારા ઓવરબ્રિજ પર અકસ્માત ની સંભાવનાને લઈબહિગોળ લેન્સો લગાવવાની કામગીરી નો પ્રારંભ કરાયો.. નીરજ સ...
02/10/2025

પાટણ નીરજ સેવા ટ્રસ્ટ દ્રારા ઓવરબ્રિજ પર અક
સ્માત ની સંભાવનાને લઈ
બહિગોળ લેન્સો લગાવ
વાની કામગીરી નો પ્રારંભ કરાયો..

નીરજ સેવા ટ્રસ્ટની સેવા પ્રવૃતિ ખરેખર શહેરીજનો માટે ખૂબજ આશીર્વાદ રૂપ બની છે...

પાટણ તા. ૧
પાટણ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી અનેક સેવા
કીય સંસ્થાઓ કાયૅરત છે પરંતુ પાટણની નીરજ સેવા ટ્રસ્ટની સેવા પ્રવૃતિ ખરેખર શહેરીજનો માટે ખૂબજ આશીર્વાદ રૂપ અને અસર કારક બની રહી છે.
તાજેતરમાં જ નીરજ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ પાટણ શહેરના હાઇવે માર્ગો પર શિયાળો ઉનાળો અને ચોમાસાની પરવા કર્યા વિના દિવસ રાત ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની સુવિધા માટે શહેરના હાઇવે વિસ્તારોના માર્ગો પર અધતન સુવિધા સભર સેફટી ડોમ કાયૅરત બનાવવામાં આવતા આ સેફટી ડોમ ફરજ પરના પોલીસ કર્મચારીઓ માટે આશીર્વાદ રૂપ બન્યાં છે. ત્યારે નીરજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા શહેરના રાજમહેલ રોડ પર બનાવવામાં આવેલા ટી આકારના ઓવરબ્રિજ ઉતરતા અને સર્વિસ રોડ
ની સાથે જોડાતા રોડ પર અકસ્માત ની સંભાવનાને ધ્યાનમાં રાખી ૫૦ થી વધુ બહિગોળ લેન્સ લગાવવાની કામગીરી જિલ્લા પોલીસ વડા ના સંકલનમાં રહી ને હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ બહિગોળ લેન્સ નું શહેરના સિધ્ધપુર - ચાણ
સ્મા હાઈવે પર ઇન્સ્ટોલે
શનની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પાટણમાં નીરજ સેવા ટ્રસ્ટના માગૅદશૅક અને હુડકો ના સ્વંતંત્ર ડિરેક્ટર કે.સી .પટેલ અને નિરજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દર્શક ભાઈ ત્રિવેદી,મિલિંદ ભાઈ ત્રિવેદી,જીજ્ઞાબેન ત્રિવેદી, ચંદ્રિકાબેન ત્રિવેદી અને ડો.યશસ્વી ત્રિવેદીએ જણાવ્યું હતું.

https://divya.bhaskar.com/viuLmtpq5Sb.નીરજ સેવા ટ્રસ્ટ દ્વારા પોલીસ પાટણને કુલ છ  એસી હેલ્મેટ અર્પણ કરવામાં આવી કે જેથી ...
04/05/2025

https://divya.bhaskar.com/viuLmtpq5Sb.

નીરજ સેવા ટ્રસ્ટ દ્વારા પોલીસ પાટણને કુલ છ એસી હેલ્મેટ અર્પણ કરવામાં આવી કે જેથી કરી ટ્રાફિક સર્કલ ઉપર , ટ્રાફિક સ્ટાફ આ ગરમીની અંદર સેવા આપતા હોય છે તેઓને આ ગરમી ની સામે રક્ષણ મળે
આ શુભ કાર્ય નીરજ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી કે સી પટેલ સાહેબ તથા પાટણ જિલ્લા પ્રમુખશ્રી રમેશભાઈ સિંધવ એપીએમસીના ચેરમેનભાઈ પટેલ નીરજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટ શ્રીમતી ચંદ્રિકાબેન ત્રિવેદી તથા શ્રી મિલિંદ ભાઈ ત્રિવેદી તથા પાટણ શહેર પ્રમુખ હર્ષભાઈ પટેલ ની હાજરીમાં શ્રી સુપ્રીન્ટેન્ડનો પોલીસ પાટણને આ ભેટ અર્પણ કરવામાં આવી
# All followers
# Niraj seva trust

નિરજ સેવા ટ્રસ્ટ દ્વારા 6 એર કન્ડિશન હેલ્મેટ...

Niraj Seva Trust, Patan – Enhancing Community Health in Patan!A big thank you to Reliance Foundation for strengthening o...
04/04/2025

Niraj Seva Trust, Patan –
Enhancing Community Health in Patan!
A big thank you to Reliance Foundation for strengthening our efforts in grassroots healthcare. With vital medical supplies including IRTs, PPE droppers, face shields, and KN95 masks, we are now better equipped to support the health and safety of 5,000+ individuals across our service areas. Your partnership helps us build healthier, more prepared communities.

Mukesh Rayka Bukoli
K. C. Patel
Darshak Trivedi

05/09/2023

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Niraj Seva trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Niraj Seva trust:

Share