Auto RickshawChalak Welfare Association.

Auto RickshawChalak Welfare Association. सत्य विचलित हो सकता है..पर पराजित नहीं

02/09/2026

🔥 “રોજીરોટી બચાવો આંદોલનથી ઑટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન અમદાવાદ ગુજરાત અલગ — હવે પછીની જવાબદારી આંદોલનમાં રહેનારની રહેશે.
❤️

01/09/2026

રોજીરોટી બચાવો આંદોલન વતી જાહેર કરવામાં આવે છે કે તા.૭ અને ૮ સપ્ટેમ્બર ના રોજ આપવામાં આવેલ હડતાળને સમર્થન કરતું નથી. રિક્ષાઓ ચાલુજ રહેશે

01/09/2026

તા. 31/08/2026, સોમવારના રોજ
ઑટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન, અમદાવાદ ગુજરાતની
સંપૂર્ણ કારોબારી તથા એરિયા પ્રમુખોની મહત્વપૂર્ણ બેઠક
“રોજીરોટી બચાવો આંદોલન” અંતર્ગત યોજાઈ.

રોજીરોટી બચાવો આંદોલન ના નેજા હેઠળ ચાલી રહેલ આંદોલન જેમાં ઓનલાઇન એગ્રીગેટર કંપનીઓ જે તમામ ડ્રાઈવર ભાઈઓનું ઓછું ભાડું આપી...
31/08/2026

રોજીરોટી બચાવો આંદોલન ના નેજા હેઠળ ચાલી રહેલ આંદોલન જેમાં ઓનલાઇન એગ્રીગેટર કંપનીઓ જે તમામ ડ્રાઈવર ભાઈઓનું ઓછું ભાડું આપી શોષણ અને ગેરકાયદેસર રીતે ચાલતા નોન ટ્રાન્સપોર્ટ સફેદ નંબર પ્લેટ વાળા ટુ વ્હીલર્સ વિરુદ્ધ હવે પોસ્ટર યુદ્ધ ની શરૂઆત થઈ ગઈ છ.✊

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Auto RickshawChalak Welfare Association. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Auto RickshawChalak Welfare Association.:

Shortcuts

Share