18/05/2026
“સદાવ્રત સેવા, માનવ સેવા એ જ માધવ સેવા - જલાબાપાના ચરણે વંદન કરી જીવન ધન્ય બનાવીએ.”
પાલડીના પવિત્ર ધામમાં બિરાજતા જલારામ બાપાના આ દિવ્ય દર્શન,
મનને શાંતિ, આત્માને શક્તિ અને જીવનને સાચો માર્ગ આપે છે.
આવો, બાપાના ચરણોમાં નમન કરીને સેવા, સદભાવ અને ભક્તિનો માર્ગ અપનાવીએ. 💫
🚩 શ્રી જલારામ મંદિર - પાલડી
તા. ૧૭-૦૫-૨૦૨૬, રવિવાર
તિથિ: અધિક જેઠ સુદ ૧
📿 આવા રોજિંદા દર્શન અને બાપાના આશીર્વાદ મેળવવા માટે પેજને Follow કરો અને ભક્તિનો સંદેશ દરેક સુધી પહોંચાડવા માટે પોસ્ટને Share કરો. 🙏✨