42 Leuva Patidar Samaj Adelaide

42 Leuva Patidar Samaj Adelaide 42 Leuva Patidar Samaj Adelaide is the Association of 42 Leuva Patidar Village from Gujarat, India.

42LP Adelaide સમાજ ડિરેક્ટરી
13/09/2025

42LP Adelaide સમાજ ડિરેક્ટરી

૪૨ લેઉવા પાટીદાર સમાજ એડીલેઈડ નું સ્નેહમિલન
13/09/2025

૪૨ લેઉવા પાટીદાર સમાજ એડીલેઈડ નું સ્નેહમિલન

પાટણ જિલ્લા ના ચંદ્રુમાણા ગામના ગામ અગ્રણી કુબેરભાઈ ખેમચંદદાસ પટેલ તેમજ તેમના ધર્મપત્ની બબીબેન કુબેરભાઈ પટેલ, ઐઠોર ગામના...
13/06/2025

પાટણ જિલ્લા ના ચંદ્રુમાણા ગામના ગામ અગ્રણી કુબેરભાઈ ખેમચંદદાસ પટેલ તેમજ તેમના ધર્મપત્ની બબીબેન કુબેરભાઈ પટેલ, ઐઠોર ગામના વતની પટેલ કેતન ભગવાનદાસ..અને સવિતાબેન ભગવાન દાસ Air India પ્લેનમાં હતા કે જેઓ લંડન જઈ રહ્યા હતા ત્યારે પ્લેન કેશ મા દુઃખદ અવસાન થયું છે પરમ કૃપાળુ પરમાત્મા પરિવાર ઉપર આવી પડેલ દુઃખદ ઘટનાને સહન કરવાની શક્તિ આપે ...ઓમ શાંતિ🙏🙏

42 Leuva Patidar Samaj Adelaide ના વર્ષ 2025 વાર્ષિક મિટીંગ માં અમિતભાઈ પટેલ - ગામ સરવા ની પ્રમુખ તરીકે નિવારોધ વરણી કરી...
17/03/2025

42 Leuva Patidar Samaj Adelaide ના વર્ષ 2025 વાર્ષિક મિટીંગ માં અમિતભાઈ પટેલ - ગામ સરવા ની પ્રમુખ તરીકે નિવારોધ વરણી કરી વર્ષ 2025 ના કાર્ય સંભાળ્યો.

નવી કમીટીઃ
પ્રમુખઃ અમિતભાઈ પટેલ - સરવા
ઉપ પ્રમુખઃ ચેતનભાઈ પટેલ- શઠીયાળા
સચિવઃ દિપેનભાઈ પટેલ - કુણઘેર
ખજાનચીઃ કલ્પેશભાઈ પટેલ - ઈસ્લામપુર
મિડીયા રાઈટરઃ આકાશભાઈ પટેલ - શંખલપુર
કમિટીસભ્યઃ મિતભાઈ પટેલ - સાતુસણા
કમિટીસભ્યઃ જીગરભાઈ પટેલ - અઘાર

હોળી ૨૦૨૫ ની કેટલીક આનંદ ની ક્ષણો - ભાગ ૨🙏🙏🙏
16/03/2025

હોળી ૨૦૨૫ ની કેટલીક આનંદ ની ક્ષણો - ભાગ ૨🙏🙏🙏

હોળી ૨૦૨૫ ની કેટલીક આનંદ ની ક્ષણો🙏🙏🙏
15/03/2025

હોળી ૨૦૨૫ ની કેટલીક આનંદ ની ક્ષણો🙏🙏🙏

42 Leuva Patidar Samaj Adelaide પોતા નો પ્રથમ હોળી ઉત્સવ નો આયોજન કર્યું હતું , સમાજ ના દરેક પરીવારે આ આયોજન નો લાભ લીધો...
15/03/2025

42 Leuva Patidar Samaj Adelaide પોતા નો પ્રથમ હોળી ઉત્સવ નો આયોજન કર્યું હતું , સમાજ ના દરેક પરીવારે આ આયોજન નો લાભ લીધો હતો.

42 Leuva Patidar Samaj Adelaide નાં તમામ સભ્યો માટે કલર , રમતો, ગરબા અને ભોજન નું બહુ સુંદર આયોજન કરવા માં આવ્યું હતું જેનો દરેક લોકોએ ખૂબ જ આનંદથી માણ્યો હતો.

Address

Adelaide, SA

Telephone

+61424185312

Website

Alerts

Be the first to know and let us send you an email when 42 Leuva Patidar Samaj Adelaide posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to 42 Leuva Patidar Samaj Adelaide:

Share